• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
  • Paresh Bera

  • Jun 29 '25 07:09 PM

ગાય વેચવાની છે

  • Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક દેશી પહેલું વેતર હોડકી બાર દિવસની વાણેલ છે નીચે વાસળી છે સાડા ત્રણ લીટર દૂધ હાજરમાં આવે છે વાછરુ ધાવતા ગેમ તેને દોય લેવાની છૂટ બીજી અખંડ ગીર હોટકી ચાર થી સાડા ચાર મહિનાની ગાભણ છે ડોક્ટરે કરાવી લેવાની છૂટ પહેલું વેતર વાણેલ ગાય ની કિંમત 18000 ગીર હોરકી ની કિંમત 16000 બંને ગાયો ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.