Sanjay Babariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર લીલડી વોડકીયુ વેચવાની છે બે ગાય દેવાની છે અઢી વર્ષ ની છે કિમંત ફીસ રાખવામાં આવીછે એકની કીમત 55000 બીજીની કીમત 65000 રાખવામાં આવી છે એકને બીજદાન કરાવેલ છે એક મહિનો અને સ્તર દીવસ થયા છે બીજીને બે મહિના અને નવ દિવસ થયા છે