Mehul Luna ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય 🐄 લેવાની છે
કોઈ પણ વ્યક્તિ પાસે હોય તો ફોટા મોકલવા નમ્ર વિનંતી
તાજી વિયાણેલ જોઈએ છે
બીજા અથવા ત્રીજા વેતરની હોય તો વધુ સારું
ભાઈ સુખમાં ગાય રહેવાની છે
અમારે નાના બાળકો માટે દુધ પીવા જોઈએ છે
કિંમત અંદાજે 10000 દસ હજાર રૂપિયા સુધી
સાવ સોજી ગાય જોઈએ છે
કોઈ પણ મિત્ર એ કોલ ના કરવા મેસેજ કરવા અને ફોટા મોકલવા