Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
બેય ગાયુ વેચવાની છે
Raju Odedara
Jul 23 '25 05:38 AM
બેય ગાયુ વેચવાની છે
Raju Odedara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે
₹ 60000
સ્થળ : કુતિયાણા,પોરબંદર
View All
સાઇલેજ
આ એક સંપૂર્ણ પશુ આહાર છે, આ લીલી મકાઈનું કટીંગ કરી તેને એર ટાઈટ પેકિંગ કરી સાઇલેજ બનાવવામાં આવે છે, જેમાં મકાઈના દાણા પણ હોય છે. અમારી પાસે બે પ્રકારના પેકિંગ છે 100કિલો અને 400 કિલો.
...વધુ વાંચો
Monik Nathji
ગાય વેચવાની છે
બે ગાયો વેચવાની છે એક પેલું વેતર છે એક બીજું વતર છે એક ગાય ગાભણ છે એક ગાય નિહાલછે ઊંચાઈ લંબાઈ પૂરી બધી જવાબદારીથી આપવાની છે 1,50,000
...વધુ વાંચો
રાજન ભરવાડ
ઓરીજનલ સોંકપિલા
૧૦ મહિનાની હોઠ નાક ખરી આખું પાંપણ પૂચડી અચલ શિંગડા બધું સોનેરી છે ઓરીજનાલ છે સોંકપીલા એની માં પણ ઓરીજનાળ સોનકપિલા છે બ્લડ લાઈન પણ બોવ સારી છે
...વધુ વાંચો
Meet Patel
કાંકરેજ હોડકી વેચવાની છે
કાકરેજ હોડકી વેચવાની છે
...વધુ વાંચો
અજય ચાવડા
2 ગાય વેશવા ની છે
1દુજણી...1 ગાય મહીના ની કાસી
...વધુ વાંચો
Rutvik Mundhava
ગાય
બાખડ સે બીજદાન કરાવું સે 3 લિટર દૂધ આપે છે
...વધુ વાંચો
A K Luni
ગાય વીતવાની છે
બારડ દીપકભાઈ 9737420630 9904512034
...વધુ વાંચો
ઉદય બારડ
ગાય વેચવાની છે
સાવ સોજી છે ફુલ જવાબદારી થી દેવાની છે. 15 દિવસ ની કાચી છે .
...વધુ વાંચો
Timba Karan
ગાય વેચવાની છે
ગાય હેડ માં નાખો તો દવા દઈએ છે
...વધુ વાંચો
Ranjit Mala
એક ઓડકી વેચવાની છે
બ્રીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chirag Vala
આગાયવેસવાનીછે
આગાયવેતરતીજુવિયાણછેપદરદિવસનીવારછેદુધનીવાતકરીએતોએટાયમનુ..11.થી..12.લીટર આપેછેલબાઈઉચાયપુરીહાડગજુછેસાવસેજજીછે..ગામસરખડી..નામદાસીગભાઈ..વાળ..મો.9574095595..વધુમાહીતીમાટેઆપેનબરમાફોનકરવી
...વધુ વાંચો
Kanksinh Barad
વેશવાની છે
3વેતર ગાભણ છે આગલા વેતર મા 7લીટર દૂધ હતૂ
...વધુ વાંચો
Vishal Aparnathi
ગીર કોસ ગાય વેચવાની છે
7 લીટર દૂધ એક ટાઈમ નુ, નીચે વાછડો છે, 45 દિવસની વયાણેલી છે, પેલું વેતર છે
...વધુ વાંચો
Bhikhu Bhagvan Chhatrodiya
ગાય વેચવાની સે
પેલું વેતર દોવા દિયે સે બેય ટાઇમ બે બે લીટર દૂધ બે મહિના પહેલા ખુટ થી ગાભણ દોવા માં સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Suresh Gondliya
sari hf gay che
ek mahino thayo vat ene 8 litter dudh khod daan apya vagar khod apye dudh 10 9925086590
...વધુ વાંચો
Akash Parmar
વાસડી બેસવાની છે
20 મયના ની સે
...વધુ વાંચો
Parmar Malde
ગાય વેચવાનિ છે
દોઢ મહિનાનિ વિયાણિ હેઠે વાંસલડી દુધ પાંચ લિટર તિજુ વેતર વિયાણિ
...વધુ વાંચો
Meet Delvadiya
ગીર
વેતર 3 9 મહિના ગાભની બીજા વેતર માં 7 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Vijaysinh Mori
gay gir mo 6354477977
4 vetar 15 thi 20 divash ma vayahe sav soji javabdarithi devani she
...વધુ વાંચો
Dilip Khandar
ગાય
૨૫ દીવસનીકાચી
...વધુ વાંચો
Ram Chopda
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રણ દિવસ થયા વેણેલ છે ચાર લીટી દૂધ સાવ સોજીસી
...વધુ વાંચો
Jesing Jadav
gaay vesvani che
7 મયના ઘાભની વ્યાય ત્યારે 8 લિટર દૂધ ની જવાબદારી બધી
...વધુ વાંચો
Akshay Maru
ગીર
વીસ દિવસ ની કાચી માલીક નંબર ૯૭૨૩૫૩૧૭૧૫
...વધુ વાંચો
Nathubhai Chosala
gir gaya 3vetar
dudha 6litar
...વધુ વાંચો
Meru Jethava
ગાય વેસવાની સે
નીલળી ગાય 9 મહિના કાભણી
...વધુ વાંચો
એભા ઓડેદરા
7 .5 મહિના ગાભણ સે આદિ થી
3 જુ વેતર
...વધુ વાંચો
Ravi Chudasama
સારી ગીર ગાય હોડકી લેવાની છે
કોઈ પણ પાસી હોય તો ફોટો વિડિઓ નાખો
...વધુ વાંચો
Ronak Bhatu
9687925452
જયેશભાઈ ગોરાણીયા
...વધુ વાંચો
જચેશ ગોરાણીયા
ગાય
ગીર ગાય વેસવાની છે પેલું વેતર ૮ ૧૦ દીવસ કાઠ છે અસલ ગીર સાવ સોજી આનંબર ઉપર ફોન કરો ૯૮૭ ૯પપ૮૫૯૩ બધી જ વાબદારી
...વધુ વાંચો
સંજય સુવા
જર્સી ગાય વેચવાની છે
બને જર્સી ગાય બેય ગાયો ને 7 થી 8 લીટર દૂધ છે એક ગાય કાળી પેલું વેતર છે ને બીજી ગાય 2 વેતર છે
...વધુ વાંચો
Ravibha ગઢવી
5લીટર દુધ છે
20 દિવસ થયા વયાણી એને
...વધુ વાંચો
Bhupat Odedra
ગાય વેચવાની છે ક્રોસ જર્સી
ગોસ્વામી વિશાલ ગીરી 6352935775 પહેલું વેતર છે નીચે વાસડો છે ચાર લીટર દૂધ કરે છે ફુલ જવાબદારી
...વધુ વાંચો
Vishalgiri Goswami
ગાય વે સ વા ની સે
ગાય વે સ વા ની સે બી જુ વેતર વિયાય ગ યેલ સે 2મનીના થ યા નીચે કા બ રી ગીર વસડી સેકિંમત માં ફેર ફાર થ સે
...વધુ વાંચો
Bharat Kachot
ગાય 3 વેતર ગાભણી
9 મહીનો બેઠો સે એક ટાયમનુ દુધ 5,5 લીટર દોવામા સોજી ગેરનડી થી દેવાની
...વધુ વાંચો
Rajendra Sisodiya
gay veshavani se
૨૦ થી ૨૫ દીવસ થયા વયને ૫ થી ૬ લીટર દૂધ સે
...વધુ વાંચો
Jitu Bhai Parmar
ગીર હોડકી વેચવાની છે
7 મો મહીનો ગાભણી છે
...વધુ વાંચો
Sanjay Kagda
ગાય વેચવાની છે ૧૦,૧૨ દીવસની
વિહાલ ૭લીટર દુધ બે ટાઈમ નુ ૧૪પેલુ વેતર
...વધુ વાંચો
Raju Mundhva
HF
પેલું વેતર. તાજી વિયાનેલી. નીસે વાસડો. 7 લીટર દૂધ હાજર છે. ફોટા વિડિયો મોકલવામાં નહી આવે.
...વધુ વાંચો
Viraj Bhola
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વેતર બીજુ ૬ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૪+૪.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-25000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગીર ગાય વેસવાની છે
ઓરીજનલ ગીર ગાય વેચવાનીછે બીજુવેતર ૮મો મહીનો ગાભણ છે પેલાવેતરમા ૭ લીટર કોયફોલ્ટનથી મો૬૩૫૩૪૭૩૨૬૧
...વધુ વાંચો
Jayesh Solanki
ગીર ઓળખું વેચવાનું છે
ગીર વડકું વેચવાનું છે બે મહિનાનો ગાપ ઉસાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
Maysur Sisodiya
HF
અઢી મહીના ની વીયાનેલ 5/5 લીટર દૂધ બેય ટાઇમ તન આશર ખાણ ઊપર દોય
...વધુ વાંચો
Yogesh Kher
ગાયૂ વેચવાની છે
બે ગાયૂ વેચવાની છે એક એચ એફ તિજૂ વેતર સાત મહિના ની ગાભણી બાવરી ને તન આચર છે_ બીજી ગીર ક્રોસ ચાર મહિના ની ગાભણી છે બાવરી ની કિંમત 30000 હજાર રાખેલ છે ગીર ક્રોસ ની કિંમત 12000 રાખેલ છે લેવા વાળા જ ફોન કરે ટાઈમ પાસ વાળા ફોન ન કરવા વિનંતી ..જય વસરાજ
...વધુ વાંચો
Rana Odedra
2 ગાય દેવાની છે
1 મહિના વ્યનેલી બેય ગાયું ત્રણ ત્રણ લીટર દૂધ છે એક પેલું વતેર અને બીજી ચોથું વેતર
...વધુ વાંચો
Bhupat Mori
gay
4
...વધુ વાંચો
Piyush Parmar
વેચવા ની છે ગાય
ગાય વેચવા ની છે કિંમત 22000 હજાર.. દુધ 4 litre છે
...વધુ વાંચો
Nirav Vala
પાળવા માટે ગીર હોળકી
ગીર હોળકી પાળવા માટે જોઈએ છે હોય તો કહેજો
...વધુ વાંચો
Harshukh Vadher
આ બે ગાયુ વેચવાની છે
આ બે ગાયુ વેચવાની છે એક ગાભણી છે દસ દિવસની વીયાવાને વાર છે પેલુ વેતર છે કિંમત 80000 હજાર બીજી વીયાણેલ છે બીજુ વેતર છે કિંમત 48000 હજાર
...વધુ વાંચો
Udaybhai Vala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ