Rana Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાયૂ વેચવાની છે એક એચ એફ તિજૂ વેતર સાત મહિના ની ગાભણી બાવરી ને તન આચર છે_ બીજી ગીર ક્રોસ ચાર મહિના ની ગાભણી છે બાવરી ની કિંમત 30000 હજાર રાખેલ છે ગીર ક્રોસ ની કિંમત 12000 રાખેલ છે લેવા વાળા જ ફોન કરે ટાઈમ પાસ વાળા ફોન ન કરવા વિનંતી ..જય વસરાજ