Monik Nathji ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ એક સંપૂર્ણ પશુ આહાર છે, આ લીલી મકાઈનું કટીંગ કરી તેને એર ટાઈટ પેકિંગ કરી સાઇલેજ બનાવવામાં આવે છે, જેમાં મકાઈના દાણા પણ હોય છે. અમારી પાસે બે પ્રકારના પેકિંગ છે 100કિલો અને 400 કિલો.