Jaydip Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે
ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે
તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું
કિંમત ફિક્સ છે
1 મહિનાની ગાભણ છે
બીજદાન કરાવેલ છે