2 ગાયો વેસવા ની છે. h.f ,દેશી
૧ h.f ગાય બિજા વેતર ની છે.વ્યાવાની ૧ મહીના ની વાર છે. દોવા દેય છે. અત્યારે ૬/૭ લીટર દૂધ આપે છે.કીંમત ૭૦,૦૦૦
૨ દેશી કાબરી ગાય ત્રીજા વેતર ની છે. વ્યાવાની ૧ મહીના ની વાર છે. દોવા દેતી નથી. આગલા વેતર માં ૪/૫ લીટર દૂધ હતું. કીંમત ૧૭,૦૦૦
...વધુ વાંચો
Jayesh Kodiyata