• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
kankrej hodki
kankrej hodki
kankrej hodki
kankrej hodki
kankrej hodki
kankrej hodki
  • Keshurbhai Jogal

  • Aug 03 '25 04:13 PM

kankrej hodki

  • Keshurbhai Jogal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

kankrej hodki apva ni che hodki bov sari che ane aeni maa nu milk 8 one time nu che je hodki no bap pn pedegry varo che jene levi hoy ae fon karo fota video system band che


₹ 35000

સ્થળ : વેરાવળ નવી,લાલપુર,જામનગર

ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક ગાય ત્રીજું વેતર પાંચ દિવસની વાણેલ છે નીચે વાસડો ત્રણથી સાડા ત્રણ લીટર દૂધ આવે છે હાજરમાં બાકી સાડા ચાર થી પાંચ લીટર કર છે બીજી ગાય બીજું વેતર એક મહિના દિવસની વાણેલ છે નીચે ગીર વાસળી છે સાડા ત્રણથી ચાર લીટર દૂધ આવે છે બાકી પાંચ પાંચ લીટર દૂધ કર છે બંને ગાયો સાવ સોજી છે સાવ દુઃખી થઈ ગઈ ગાયો છે સારી સાકરી કરશો તો દૂધ કરે તેવી ગાયો છે ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ પેલી માકડી ગાય ની કિંમત 20,000 બીજી ગોરી ગાય ની કિંમત 18000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ બંને ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે નામ પરેશભાઈ મો 7201947960 બીજો નંબર નામ નાજાભાઇ 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.