Hemat Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેકટર નુ બેલા હાકવાનું સ્પેશ્યલ બનાવેલ છે.
સિંગલ લોધિયા નુ છે.10 દાઢા છે.
મારે મોટા ટ્રેક્ટર નુ સાતી લેવું છે.
કોઈ પણ જાતનો ફોલ્ટ નથી .સાતી નવા જેવુજ છે.
સાવ સસ્તા ભાવથી વેચવાનું છે.