Jignesh Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીતા થેશર
જમ્બો મોડલ બે વર્ષ વાપરેલ
એકદમ ચોખ્ખું જવાબદારી થી આપવા નું છે
બધી વસ્તુ ચાલે અડદ મગ તુવેર મગફળી બધી વસ્તુ ની જાળી
પંજો પન આપવાનો છે
બે વર્ષ ઘરની ખેતી માં વાપરેલ
શારી કન્ડીશન માં છે
કી. 25000