ચીપિયો+રોટાવેટર
મોટા ટ્રેક્ટર નો ચીપિયો નવો એક વર્ષ થયેલ.
ચોરસ પાઇપ નો પાંચ પાંખડા વારો હેવી અને સારો.
કિંમત.12000
રોટાવેટર બુલવેટર
6 ફૂટ, 42 બ્લેડ, 450 kg વજન
હેવી ગેર બોક્સ હેવી બોડી હેવી ધરો
સારી ઊંડાઈ નો વાઈબ્રેશન સારું કામ આપસે
માત્ર 50.70 કલાક ચાલેલ છે પડતર રહે છે
કિંમત.70000
...વધુ વાંચો
Pravin Ahir