Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ભાવનગર
Hf જરશી બોડીગાય સે
મુકેશભાઈ સાનિયા
Aug 06 '25 01:25 PM
Hf જરશી બોડીગાય સે
મુકેશભાઈ સાનિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2.5.મહિના ની ગાભણ સે 4+4.દુધ સે ઊંચાઈ લંબાઈ પુરી સાવ કાળી સે
₹ 28000
સ્થળ : કરકોલીયા,શીહોર,ભાવનગર
View All
હોળકી વેચવાની છે
Hodki deva ni che 18 mahinani che
...વધુ વાંચો
Mit Karangiya
vasdi vechavani che
gir vasdi vechavani che badhi jvabdari ky vandho nathi thi ( 10 month ni che. )
...વધુ વાંચો
Divyesh Karavdra
વાસડી
સોહન કપિલા વાસળી વેચવાની
...વધુ વાંચો
લાલો આહિર
વાડી વેસવાનીસે
ડોઢવરસનિસે કીમત15 હજાર
...વધુ વાંચો
શ્યામ મેવાડા
ગાય વેચવાની છે
Vechva ni che vetar 3 dudh 6 ltr
...વધુ વાંચો
Savan Pithiya
ગાય વેચવાની છે
ગાય દેવાની છે એક લીટર દૂધ છે
...વધુ વાંચો
Hitesh Chauhan
ગાયવેસવાનીછે
પેલૂવેતરછે ૯૭૨૩૭૧૯૩૬૬ ૯૫હજાર
...વધુ વાંચો
Tejas Vala
ગાય લેવા ની છે
ગાય વેચવાની છે દસ દીવસ ની ખાંસી છે પેલું વેતર છે બધીય જવાબદારી સાવ હોજી છે 9978040567
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
હોડકી વેચવાની છે
પેલું વેતર છ મહિના ગાભ ના રૂબરૂ જોઈ જવાની
...વધુ વાંચો
મેસુર ગઢવિ
ગીર ગાય વેચવાની છે ચાર ચાર લીટરદુધ
ત્રણ આચારમાં દૂધ આવે છે એક આચરમાં નહીં નીચે વાછડો છે
...વધુ વાંચો
Vipul Vaghela
દેશી ગાયું લેવાની છે
હું રાજકોટ શહેર મા મોટા મૌવા પાસે એક ગૌ શાળા ની શરૂઆત કરી રહ્યો છું તો જેના માટે મારે દેશી ગાયું ખરીદવા ઈચ્છું છું અને એ પણ વ્યાજબી કિંમતે લેવાની છે તો મારા નંબર પર સંપર્ક કરવા વિનંતી ગાયું સવાર સાંજ બેય ટાઈમ થઈ ને ટોટલ 10 લિટર દૂધ આપતી હોય તો ચાલે.
...વધુ વાંચો
હરદેવસિંહ અજીતસિંહ ગોહિલ
ગીર ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે સાવ સોજી છે. ત્રીજુ વેતર વીયાશે.આગળના વેતર નું ૯ લીટર દૂધ હતું. ગામ: મોણીયા , તાલુકો: વિસાવદર , જિલ્લો: જુનાગઢ નામ: હરસુખભાઈ સાવલીયા મોબાઈલ નંબર: ૯૬૦૧૧૮૮૯૨૭
...વધુ વાંચો
Divyesh Savaliya
odki vesvani che
21 mahinani che gircros savsoji
...વધુ વાંચો
Bhagvan Dodiya
સાટા કરવાના છે ગાભણ છે સાત મહિના
દુજનિ ગાયલેવી
...વધુ વાંચો
પ્રતાપભાઈ સિંધવ
ગાય સાટે બાળદ દેવા સે
ગાય તાજી વાણેલ જાતી
...વધુ વાંચો
રામ ભાઇ જોરા
આ ગાય વેચવાની છે.
આ ગાય વેચવાની છે. ૨ જુ વેતર છે મોનં :95865 63548 .
...વધુ વાંચો
Kodavala Aayush
પાંચ છ દીવસ ની કાચી
દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Manasukh Vakatar
hf gay
2 જૂ વેતર છે. 22 દિવસ ની વ્યાનેલ છે. 6.5 લીટર દૂધ છે. નિસે વાસડો છે. હાવ હોજી છે.
...વધુ વાંચો
કે.કે રાઠોડ
ગાય વેચવાની છે 2 વેતર વ્યાસે
7 મો મહિનો હલે છે ગાય ને ટોટલ જવાબદારી થી આપવાની છે 6 .5 લીટર દૂધ હતું આગલા વેતર માં
...વધુ વાંચો
Vishal Chavda
કુઢી ગોરી ગાય વેચવાની છે
કુઢી ગાય જુના નોરની છે ગાભણછે ત્રીજું વેતર દસ દિવસ કાચી છ બધી રીતે સોજીછે
...વધુ વાંચો
Sandip Bharai
gay
gay.vesvani.se.sav.soji.se.1.vetar.ma.7.litar.dudh.hatu.2.vetar.vihase.9.mo.mahino.sale.se
...વધુ વાંચો
Bhikhubhai Dangariya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ચાર સાડા ચાર લીટર દૂધ છે સુખી થાય તો દેવી વેતર બીજો
...વધુ વાંચો
Ghodadra Jayesh
વુડકી વેચવાની છે અઢી મહિના
ગાય વેચવાની છે ઓળડીકી બીજદાન કરાય
...વધુ વાંચો
ભરત Ulva
વાછડી વેસવાની છે
બે વરહની છે સોજી સાવ
...વધુ વાંચો
દીલીપ ગરચર
લીલડી વાછડી
આપવાની છે 10 મહિના છે
...વધુ વાંચો
Habhu Gadhvi
ગાય વેચવાની છે
૨ વેતર વ્યાછે ૧ વેતર મા ૭/૭.૫ લીટર દૂધ હતુ ૨0/૨૨ દીવસ ની કાસીછે આસર ગરમી દુધ ફુલ જવાબ દારી મો ન ૯૬૩૮૮ ૬૭૬૫૩
...વધુ વાંચો
વાજસુરભાઈ ચાવડા
ગાય
આ જરસી ગાય વેચવાની છે.. વેતર 3. 5દિવસ કાચી છે. ઉંચાઇ લંબાઈ પુરી દુધ 12+12 ગેરંટી. ઉંચાઇ લંબાઈ પુરી. લેવા ની ગણતરી હોય તો ફોન કરવા....
...વધુ વાંચો
ગોપાલ ભરવાડ
ગાય વેચવાની છે
gay Bhiwani se
...વધુ વાંચો
Bagha Kodiyatar
હોડકી વેચવાની છે
કાંકરેજ હોડકી વેચવાની છે
...વધુ વાંચો
અજય ચાવડા
8734055767
એએ વાસડી વેસાણી છે ઉપર નંબર દિધા એમા ફોન કરજે
...વધુ વાંચો
Mahesh Haliya
gir lildi vasdi 2 varas ni
6355734209
...વધુ વાંચો
Dev Solanki
બીજું વેતર
10 થી 15 દિવસની કાચી પેલા વેતરમાં ૮ દૂધ હતું સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Atul Bharwad
એચફ જરસી હોડકી વેચવાની છે
ત્રણ વર્ષ ની છે જેકોયને લેવી હોય તેજ ફોન કરે કિમત પાંચ હજાર રાખેલ છે
...વધુ વાંચો
નાગદાન મુધવા
ગાય વેચવાની છે
બેગાયુદેવાનીછે સાસવેતેને 2મહીનાનોગાભછે એકને22દીવછનોગાભછે
...વધુ વાંચો
Dusyan Nakum
gaay ves vani se
gaay ves vani se 2 aasri se 3litr dudh se 3 my na ni viyanel se
...વધુ વાંચો
Pratap Odedra
લીલડી
લીલડી vachdi vesvani se...karan bull ni se તેની ma ભાવનગર બ્લડ line ni se.. ઉમર 13month ....
...વધુ વાંચો
Rahul Kathad
hf gay vesvani se
5 mahina ghabhani ful javabdari 2 vetar
...વધુ વાંચો
Ajay Chandera
ગાય વેચવાની છે
ગીર ને દેશી 50% 8લિટર દૂધ સે કોય જાતનો ફોલ્ટ નથી 9099339368
...વધુ વાંચો
Jitu Bharda
ગાય વેચવાની છે.
સોનકપીલા ગાય વેચવાની છે.
...વધુ વાંચો
ઓજસ બાપોદરા
ગાય વેચવાની છે.
1 મહીના થી વિયાણી છે... 5 મુ વેતર..... 7 લીટર દુધ.
...વધુ વાંચો
પોપટ ગરેજા
be kakrej gay vesvani se
1 viyanal 1.15 dini nise orijnal vasdi 4....4 litar dudha sav soji 2 viyase maynadivasma total javab dari
...વધુ વાંચો
Samat R Modhavadiya
સારી ગીર ગાય હોડકી લેવાની છે
કોઈ પણ પાસી હોય તો ફોટા વિડિયો નાખો લીલડી કાબરી હોય તો ચાલે ઓરીજનલ ગીર લેવાની છે
...વધુ વાંચો
Ronak Bhatu
ગીર ગાય વેચવાની છે .
ગીર ગાય વેચવાની છે 8 મોં મહિનો સારૂ છે વેતર ત્રિજુ દુધ 4.થી 6 લીટર આપે છે.
...વધુ વાંચો
Kanji Bhai S Solanki
કપીલા
ઓરીજનલ સુવર્ણ કપીલા વાછડી વેચવાની છે દસ મહિનાની છે કીંમત ૧૫૦૦૦
...વધુ વાંચો
Lalbhai Kathi
ઑરીજનલ ગીર હૉડકી લીલડી
2 વર્ષ ની છે 10037 ના ડૉજ ની છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
વાછડી
ગીર
...વધુ વાંચો
Kanji Bhai Bharvad
Hf જરશી બોડીગાય સે
2.5.મહિના ની ગાભણ સે 4+4.દુધ સે ઊંચાઈ લંબાઈ પુરી સાવ કાળી સે
...વધુ વાંચો
મુકેશભાઈ સાનિયા
આ ગાય વેસ્વાની છે
આ ગાય વેસવાની છે ગાભણી કિંમત 25000 બીજુ વેતર 8799661191
...વધુ વાંચો
Vijay Jograna
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ