હરદેવસિંહ અજીતસિંહ ગોહિલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હું રાજકોટ શહેર મા મોટા મૌવા પાસે એક ગૌ શાળા ની શરૂઆત કરી રહ્યો છું તો જેના માટે મારે દેશી ગાયું ખરીદવા ઈચ્છું છું અને એ પણ વ્યાજબી કિંમતે લેવાની છે તો મારા નંબર પર સંપર્ક કરવા વિનંતી ગાયું સવાર સાંજ બેય ટાઈમ થઈ ને ટોટલ 10 લિટર દૂધ આપતી હોય તો ચાલે.