Arshi Bhai Kuchhadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ભેંસ માં બધી જવાબદારી ભેંસ સાવ સોજી છે અને બીજું વેતર વિયા છે પેલા વેતર નું દૂધ 6 લીટર હુતું અને 10 થી 12 દિવસ ની કસી છે અને વધું માહિતી માટે આ નંબર નો કોન્ટેક કરો મો.7862901363 અને કિંમત માં ફેર ફાર થઈ જા છે