Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
પાડો વેસવાનો છે
પરબત કારાવદરા
Jul 28 '25 11:28 AM
પાડો વેસવાનો છે
પરબત કારાવદરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડો
₹ 55000
સ્થળ : કાંસાબડ,કુતિયાણા,પોરબંદર
View All
ભેશ વેસવાનીસે
10......12...દીવસની કાસી વેતર 4 5વેતરમાસે
...વધુ વાંચો
વીજય ડાંગર
ભેંસ વેચવાની છે
પેલુ વેતરુ,સાવ સોજી , નીરણ ના અભાવે દેવાની છે.કોઈ જાત નો વાંધો નથી,તાજી વ્યાયગેલ છે.નીચે પાડી સે.
...વધુ વાંચો
Hareshbhai Vadaliya
ખડેલી વેચવાની છે
પેલુ વેતર 12 દિવસ ની કાચી ઉચાઈ લંબાઈ પુરી છે આચર ગરમી ની જવાબદારી સાવ સોજી કીમત 120000 હજાર ફેરફાર થય જાસે
...વધુ વાંચો
અવેશ સુમરા
9મો મહિના હાલે, બધી જવાબદારી
કિંમત માં ફેરફાર થાય જસે
...વધુ વાંચો
Pravin Ahir
નવ લીટર દૂધ કિંમત 240
મુન્નાભાઈ9879947304. જયંતીભાઈ 9978062436
...વધુ વાંચો
મુનો ભરવાડ
પાડો વેચવા નો છે
એક વાડો પુરો થ્યો છે
...વધુ વાંચો
Ashok Karangiya
ભેંશ વેચવાનિ છે
ભેંસ વેચવાની છે આઠમો મહિનો છે
...વધુ વાંચો
હસમુખ ભાઈ કોદાવલા
પાડો વેસવાનોશ
9537399226
...વધુ વાંચો
Mukesh Kodeyatar
ખડેલી વેચવાની છે
પેલું વેતર ખડેલી ચાર ચાર લીટર દૂધ ત્રણ દિવસની વીયાણેલ નીચે પાડી કીમતમાં જાજો ફેરફાર નહીં થાય હાઈટમાં પુરી લંબાઈમાં પુરી આવ આચરની ફુલચોખ્ખી
...વધુ વાંચો
Dava Gadhvi
1
25
...વધુ વાંચો
રાજેશ સોલંકી
ભેંસ વેચવાની છે ભાઈ
ભેંસ વેચવાની છે મેચ હારી છે ભેંસ સાત લીટર દૂધ આપે છે અને દસ દિવસની ભેંસ કાચી સે વિયાવાની વાર છે કોઈપણ ભાઈને લેવી હોય તો પૂરેપૂરી જવાબદારી થી વેચવાની છે કોઈ ભાઈને ફોન કરવા માટે બીના સંકોચકાઓ નહીં બહેન ની બધી ડિટેલ અપાશે ફોનમાં કોઈપણ ભાઈને લેવી હોય તો જરૂર આમાં ફોન કરજો ભેંસ હારી છે અને વેચવાની પણ છે પૂરી જવાબદારીથી તમારે જેને પણ લેવી હોય એને લેવા નહી જ છે તો જ મારો ભાઈ ફોન મેસેજ કરજો ખોટા વીડીયા જોઈને ટાઈમ તમારો ન બગાડતો. અમારે તો કે તો પુષ્કળ સમય છે ભાઈ
...વધુ વાંચો
Rana Mandera
આ પાડો વેચવાનો છે
ત્રીજો વાળો છે પોરવામાં કમ્પલેટ જીલ્લો ગીર સોમનાથ તાલુકો તાલાળા ગામ ભોજદેગીર
...વધુ વાંચો
નાથો રાડા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૮ મહીના ની ગાભણ હાલમાં ૪-૪ લીટર દૂધ આવે છે વયાય ત્યારે ૧૦ લીટર દૂધ છે આચર ગરમી ની જવાબદારી
...વધુ વાંચો
Devayatsinh Sisodiya
ભેંસ વેચવાની છે
4 વેતર
...વધુ વાંચો
Jay R. Odedara
aabhes vesvani se
1 મયના નો ગાભ સે 2 દૂધ 1 ટાઈમ
...વધુ વાંચો
Karan Karamta
વેચવાની છે
૪ વેતર. ૭ મહિના ની ગાભણી. ૨ ટાઈમ દોવા દેશે ત્રણ ત્રણ લીટર દૂધ
...વધુ વાંચો
Madhav Kalsriya
ભેંસ વેચવાની છે
બીજુ વેતર છે વીસ દિવસ ની કાચી ઉંચાઈ લંબાઈ પૂરી છે કિંમત આવે તો આપવાની છે આગલા વેતર મા સાત થી આઠ લિટર દૂધ આવતુ
...વધુ વાંચો
Thobhan Bharvad
ભેંશ વેચવાની છે
6 6 લીટર દૂધ સવાર સાંજ એક મહિનાની વિયાનેળ પરું નથી
...વધુ વાંચો
રાજુ કોળી
ઓરીજ નલ જાફરાબાદી ભેંસ છે
પેલું વેતર છે દુધ 3.5 લિટર છે વિયાણલ 5 મહિના ની છે ગાભણિ 1 મહિના ની છે બધી જવાબદારી છે સાટા કરવા ના પણ છે સામે તાજી વિયાણલ જોયો છે આ નંબર પર ફોન કરવો 9714693865
...વધુ વાંચો
Raj Kodiyatar
પાડો વેચવાનો છે
પાડો
...વધુ વાંચો
રત્ના ભાઈ કોડીયાતર
વેચવાની છે
બે ગાભણી છે
...વધુ વાંચો
પકાશ ચાવડા
જાફરી ભેંસ વેચાવાનીછે
,, ત્રીજું વેતર.ત્રીસ દીવસની કાચી દસ લીટરદુધ મહેરબાની કરીને
...વધુ વાંચો
Nathubhai Tariya
ભેંસ વેશ્વાનીસે
3 વેતર વ્યાસે 7,8 દિવસની કાસી. 7359113725 5,5 દૂધ આશર ગરમીની જવાબ દારી
...વધુ વાંચો
Uttam Kher
પેલુવેતરનવામ9ઘાભણી
પેલુખડલી નવમન9ઘાભણી
...વધુ વાંચો
રાણાભાઇ કંડોરિયા
વેચવાની
પેલું વેતર ૧૫દિવસ ની કાચી
...વધુ વાંચો
Kuldip Bharai
પાડો વેચવો છે
પાડો વેચવો છે. બધી જવાબદારી થી સાવ સોજો ભેસુ ફેરવવા માટે લેવો હોય તો ફોન કરો
...વધુ વાંચો
Deviya Bhai Gadhavi
કાડા વેચવાના છે
કાડા વેચવાના છે ગાય અને ભેશ ના છુટક તથા જથ્થાબંધ
...વધુ વાંચો
ઈસાકભાઈ મતવા લાખાણી
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે 15દિવસ ની કાચી સે ત્રીજું વેતર ગાભણ સે ગયા વેતર સાત લીટર દૂધ હતું ભેંશ સાવ સોજી બધીજ જવાબદારી
...વધુ વાંચો
Shyam Ahir
vesvanise
madiya hatina katrasha 2vetarma vyanana 2mahinatya 4litar ave
...વધુ વાંચો
Kishan Barad
બીજા વેતરની ખડેલી.વેચવાની.છે
આઠ.મહીનાનો.ગાભ.છે.એકટાણુ.તણ.લીટર.દુધ.છે..ઉચાઈ.લબાઇ.સારી.છે.સાવસોજી.છે.બધી.જવાબ.દારી.થી....દેવાની.છે
...વધુ વાંચો
ભનુ એસ વાઘેલા
ખડાઈ વેચવાની છે
પેલું વેતર 20 25 દિવસની કાશી
...વધુ વાંચો
Kano Vaghela
જાફરાબાદી ભેંસ
વેતર 2 25/30 દિવસ કાચી ઊંચાઈ લંબાય પુરી
...વધુ વાંચો
Samir Juneja
બે ભેંસ વેચવાની છે
8.8મહીનાનો ઘાભ છે ઉચ્ચાઈ લંબાઈ પુરી બધી જવાબદારી થી વેચવાની છે
...વધુ વાંચો
Kasm Bhai Sumra
ભેંસ વેચવાની છે
3 3 લીટર દુધ 2 ટાઈમ ખાણ ઉપર ડોવા દિયે ચાર મહીના ની વિયેનેલી નીચે પાડી
...વધુ વાંચો
Ayub Bhatti
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પેલું વેતર છે ઘરની ખડેલી છે ૩૦ તારીખે દશ મહિના પુરા થાય જાફરાબાદી ખડેલી છે આ નંબર પર ફોન કરવો 9978712540 વિરમભાઇ કિંમત એક લાખ ને પંચા હજાર
...વધુ વાંચો
Umesh Vala
ભેંશ વેચવા ની છે નીચે પાડી છે
પરેટી ભેંશ છે
...વધુ વાંચો
Hira Bhai Chavda
ભૅસ વૅચવાની છે ચૉથુ વૅતર છે
પાંચ દિવસ ની કાચી આચર ગરમી ની જવાબદારી કૉય જાત નૉ ફૉલટ નથી
...વધુ વાંચો
Jinu Katara
ભેંસ વેચવાની છે
બીજું વેતર વીયાસે પંદર દિવસ ની કાચી છે આવા આચર ની સોખી બધી જવાબદારી દેવાની છે મોબાઇલ નંબર 9265339642
...વધુ વાંચો
Ravi Rayka
ભેંસ
Puri Bhains vaishvaani se 4 litre dudh Karen se Khan upar do va diye the Mahila Divas ki Bareli se kimat ૬૦૦૦૦
...વધુ વાંચો
Ramji Vegad
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે 1 વરસદી નો કીમત 20.000 લેવો હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Uday Jadeja
ભેંસ વેચવાની છે
3 જુ વેતર વ્યનેલી 1 દિવસ ની વ્યનેલ છે નીચે પાડો પરું ઉપર દોવા દયે
...વધુ વાંચો
Sajan Gadhavi
2 ભેંશ વેચવાની છે
2 ભેંશ વેચવાની છે બંને ભેશો ગાભણી છે 15 થી 17 દિવસ ની કાશી છે ફુલ જવાબ દારી થી દેવાની છે
...વધુ વાંચો
Kuldipsinh Rajput
વેચવા ની છે
સારી ભેંસ છે ટોટલ જવાબ દારી થી આપ વાની છે 9601028778
...વધુ વાંચો
રાકેશ રાબારી
ભેસ વેસવા નિ હે
ભેસ વેસવા ની હે વયાનલ 10 ડિવસ થયા સે ડુધ 6 લીટર ટોટલ જવાબદાર થી આપવા નિ હે કિંમત 75000
...વધુ વાંચો
Vinay Ulva
વેચવાની છે
દશ બારદિની કાશિછે કિંમત એકલાખ દશહજાર છેમો9662436188
...વધુ વાંચો
Vipul M Pindariya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે સાત લીટર દૂધ હાજર માં છે
...વધુ વાંચો
દુલો આહીર
પાડો વેચવાનો છે
3 વર્ષ નો સે 1 મહિના માં ફૂટી જાય એમ સે એની માં મા 7 લીટર દૂધ સે
...વધુ વાંચો
Bhavyaraj Tagamadiya
ભેંશ વેચવા ની છે.
ત્રીજુ વેતર દસ-બાર દીવસ ની કાચી છે આગલા વેતર મા આઠ લીટર દૂધ હતું ઉંચાઈ લંબાઈ પુરી બધી જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ