• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Vishal Chhatbar

  • Aug 30 '24 02:38 PM

MOBA મોબા ઓટો સ્ટેરીંગ સિસ્ટમ

  • Vishal Chhatbar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

MOBA AUTOSTEERING SYSTEM MOBA - મોબા (ડબલ- 2)-GPS એન્ટેના સાથે ની ઓટો સ્ટેરીંગ સિસ્ટમ જેના થી ખેતી ની ચોકસાઈ માં વધારો કરી શકાય, કાર્યક્ષમતા માં વધારો થયી શકે, ખર્ચ માં ખટાડો થયી શકે, તેમજ સીધી લાઈન માં ચાસ પાડવા, વાવેતર કરવા, આંતરખેડ કરવા, તેમજ દવા છાંટવા જેવા ઘણા બીજા કામો ઓછી મેહનત અને સરળ રીતે કરી શકે તેવી સિસ્ટમ અપનાવા માટે આજે જ સંપર્ક કરો. બેસ સ્ટેશન વગર: ૩,૮૦,૦૦૦/- * બેસ સ્ટેશન સાથે: ૪,૫૦,૦૦૦/- * (* શરતો લાગુ, / ભાવ માં ફેર બદલ થયી શકે છે.)


₹ 380000

સ્થળ : ગાંધીનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.