• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
પેલું વેતર ઓડકી...
પેલું વેતર ઓડકી...
પેલું વેતર ઓડકી...
પેલું વેતર ઓડકી...
પેલું વેતર ઓડકી...
પેલું વેતર ઓડકી...
  • Karshan Arajan Barad

  • Jun 30 '25 10:32 PM

પેલું વેતર ઓડકી વેચવાની છે

  • Karshan Arajan Barad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પેલું વેતર ઓળકી વેચવાની છે 3 દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે 4+4.. લીટર દૂધ હાજર માં આવે છે સાવ સોજી બધીજ જવાબદારી થી આપવાની છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ કરસન ભાઈ બારડ મો:-9737569777 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કિંમત:-25000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમત માં થોડો ફેરફાર કરવા માં આવશે


₹ 25000

સ્થળ : પંડવા,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.