Atul Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે
2જુ વેતર વીયાણેલ છે નિશે ગીર વાછડી છે દોવા મા સાવ સોજી નાના સોકરા ને દોયલેવાની શુટ જવાબદારી સાથે
વાછડી ધાવતા 2, 5 લિટર દૂધ આપે છે કાય ફોલ્ડ નથી સાશવા હિસાબે આપવાની છે સુખી જગ્યાએ ભાવ થી આપવાની છે
હોટશેપ 9537199748 કોન્ટેક્ટ 9824236158