Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
મીની ટ્રેક્ટર લે-વેચ
ગુજરાત
રાજકોટ
Mahindra 275
Mahesh Rupareliya
Jul 28 '25 10:54 PM
Mahindra 275
Mahesh Rupareliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2011 model enjin gear sara
₹ 225000
સ્થળ : આટકોટ,જસદણ,રાજકોટ
View All
Yuvraj 215
32 જારી ડગરા આપવાના નથી મોડલ 2023 1 ઓનર 9428318668
...વધુ વાંચો
Dabhi Arvind
Kubota 211
2016 નુ મોડલ 2040કલાક હાકેલ સે કંપની ફીટ સે
...વધુ વાંચો
નિલેશ ગામી
model 14
model 14 9904742632
...વધુ વાંચો
Rajan Godhani
ઉમેદ ભાઈ
➡️સ્વરાજ..717 ➡️મોડેલ..2021 ➡️કલાક..800.. હાલેલ ➡️વન વોર્નર ➡️ટોલી..નવી 50..ફૂટ ➡️ દાતી નવી ➡️ રાપ નવી ➡️ પસિયા નવા ➡️ પારા બાધવા નું બંફર નવુ ➡️ સુયા..ભર ઉપાડવાના ➡️ગોળ લોધિયા ની ધોડી નવી
...વધુ વાંચો
Umed Patgir
vst Shakti 224 1d
ઓજાર સાથે વેચવાનું સે ખાલી ટ્રેકટર પણ આપી દેવાનું સે આ નંબર માં ફોન કરવો૯૮૯૮૩૪૮૧૩૫
...વધુ વાંચો
Divyesh Jaru
એસેમ્બલ ટ્રેક્ટર વેચવાનું છે
એસેમ્બલ ટ્રેક્ટર વેચવાનું છે
...વધુ વાંચો
Zuber Madakiya
મીની ટ્રેક્ટર આઇસર 188
આઇસર 188 ટીપ ટોપ કન્ડિશન એક હાથે વપરાયેલું નવા જેવું ઈમરજન્સીમાં વેચવાનું છે ફુલ જવાબદારી સાથે એકદમ નવા જેવું જે કોઈ ખેડૂત ભાઈઓને લેવું હોય તો તાત્કાલિક સંપર્ક કરો..
...વધુ વાંચો
Alparajsinh Zala
koy jat no folt nathi
modal 10/11 nu se
...વધુ વાંચો
Milan Ribadiya
Sarathi mini tractor
Sarathi
...વધુ વાંચો
Romal Dalshaniya
yuvraj
215yuvraj model2009 parsing puru thy gyel se tayr betri ger haydrolil bdhu kplit se kimt fis rakhel se ema kay thase ny
...વધુ વાંચો
Jay Sisodia
1 varsh hakel
vst 30 litar dijal hakel
...વધુ વાંચો
Navaghan Chandela
વેચવાનું છે
બલરામ કંપની નું 28 ની જરી નું ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે. પૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે
...વધુ વાંચો
હરેશ ચાવડા
વેચવાનો છે
સુખનો સૂરજ વેચવાનો છે મીની એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ ટાયર નવા રેટયૂટર બેટરી નવી ટ્રેક્ટર માં એક રૂપિયાનો ખર્ચો નથી
...વધુ વાંચો
Khacavara Hingora
mahindra b275
મૉડલ 2006 મો.9974940119
...વધુ વાંચો
હિંગોરા Mamad
ટ્રેકટર વેચવાનું છે 2016 મોડેલ
દાત્તી,રાપ,ઓરણી અને 2 વિલ ટોલી
...વધુ વાંચો
રાહુલ ભાઈ વાઢેર
યુવરાજ 215
mahindra Yuvraj 215 મોડલ 2017 નો કમ્પની ફિટીગ કમ્પની કંડીશન આંખો ઓરીજનલ
...વધુ વાંચો
Muhammad Yunus
આખો સેટ
🚜 jivo 225 model 2023 કલાક 500 ચાલેલ 🚜 yuvraj 215 model 2023 કલાક 410 ચાલેલ 🚜 yuvraj 215 model 2020 કલાક 700 ચાલેલ 🚜 yuvraj 215 model 2016 કલાક 1200 ચાલેલ 🚜 steeltrac 18 model 2025 કલાક 25 ચાલેલ 🚜Swaraj 717 model 2023 કલાક 400 ચાલેલ 🚜steeltrac 18 model 2023 કલાક 400 ચાલેલ 🚜Massey Ferguson 5118 model 2023 કલાક 500 ચાલેલ 🚜captain 200 di 8g ls model 2024 કલાક 565 ચાલેલ ઓજાર માં ટોલી ટુ વિલ ફોર વિલ દાતી રાપ પચિયા ચીપિયો બધા ટ્રેકટર ના આખા સેટ મળી જશે એ પણ નવા સામાન સાથે
...વધુ વાંચો
Devangi Tractor Balej
9687312475
÷આઇસર મીની ટેક્ટર વેચવાનું છે 188 મોડલ 2021 નું છે 18 હોશ પાવર નું છે ટોપ કન્ડિક્ષન માં છે ફોલ્ટ નથી જવાબદારી
...વધુ વાંચો
Dhana Kandoriya
sigdavadu tekatar vechavanuse
sigdavadu tekatar vechavanuse 9723693830
...વધુ વાંચો
Jayesh Ghosiya
kuciraj mini tekatr
28 ni jali kapani kadisan bodi varu
...વધુ વાંચો
Gunavant Desai
jivo na dagra
jivo na dagra vechavana chhe
...વધુ વાંચો
Maldebhai Barad
mini
yuvraj model 2017 1oner kimat 161 stil trek model 2018 1 oner kimat 151
...વધુ વાંચો
Juma Hingora
કેપ્ટન મીની ટ્રેકટર વેચવાનુ છે
ફુલ શારી કંડીશન ફુલ જવાબદારી સેલ્ફ બેટરી નવી કોઈ પણ ખર્ચ નથી
...વધુ વાંચો
Kishor Rathod
મીની ટ્રેક્ટર
🚜 Swaraj 717 ES ➡️2023/8 મોડલ + 216 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ વન ઓનર ⭐50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી જોવા મળશે અને ટ્રોલી હેવીડયુટી અને સાતી મેંદરડા ઓયણીના કારીગર પાસે બનાવેલ સુત્રાઈની ફુલ જવાબદારી⭐ 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ+ફાંટો અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું આખુ ઇંગલનું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=120))➡️ 120 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા
યુવરાજ વેશવાનુ છે
મો 2015
...વધુ વાંચો
રાજુ આહિર
વેચવાનું છે
top ten
...વધુ વાંચો
Hardas Der
🚜
🚜
...વધુ વાંચો
રામા ચાવડા
mini trekatar vechavanu
2 varsh hakal 10.5nu enajin
...વધુ વાંચો
Bharat Karir
modal 11/12 nu
power full engine
...વધુ વાંચો
Hiren Koradiya
eicher 188
18 horse power 2020 modal dagra sathe aapvanu tayar 80 tka
...વધુ વાંચો
Mehul Goraniya
mini
mini tekatrna dagra vesavana se
...વધુ વાંચો
Rusatm Hingora
mini aesembal
mini aesembal hendal varu sari kandin che jam Kandorna jova. male mo.9033848861
...વધુ વાંચો
Guatam Dobariya
યૃવરાજ
યૃવરાજ મૉડલ 20182ઑનરબધૃકપલૅટ હાલૅ
...વધુ વાંચો
Nilesh Bakotra
કેપ્ટન ટ્રેક્ટર વેચવાનુ છે
૨૫૦di ,૨૫ હોસપાવર નું છે. 4×4 છે પાવર સ્ટેરીંગ.ઓઇલ બ્રેક.ડબલ પીટીયો. ફૂલ સીસ્ટમ નું છે.ટેકટર કાંઇ ફોલ્ટ નથી .મોટું લેવાનું છે એટલે વેચી નાખવું.૨૫૦ કલાક ચલાવેલ છે. કમ્પની ની સર્વીસ બાકિ છે. ૨૦૨૪ ના ૮ માં મહિના માં લીધેલ છે. લોન વાપરવા આપવાની છે.
...વધુ વાંચો
Amit Bhan
ટેકટર
કમલીટ ચાલૂ કોય ખરચો નથી 20 હોશ પાવર ફોરવીલ
...વધુ વાંચો
Vijay Der
mitsubishi 18hp
કિંમત મા થઈ જાશે
...વધુ વાંચો
Karshnbhai Kuvadiya
Mahindra Yuvraj 21
Mahindra Yuvraj 215 વેચવાનું છે વન ઓનર છે 2016 નું મોડલ છે સાથે ડગરા પણ છે ટ્રેક્ટર એન્જિન બેનજી તથા ટાંગા બધું કમ્પ્લીટ છે સાથે રાપ નો પાટલો છે કોઈ સુવાળી એવી દાતી પણ છે સાથે લેવલ કરવાનું પતરું છે અને ટુ વ્હીલર ટોલી નવી નવી છે
...વધુ વાંચો
Tushar Chudasama
tractor vechavanu
modal 2011 950000kimat captain
...વધુ વાંચો
વિપુલ ગોધાણી
Mahindra 275
2011 model enjin gear sara
...વધુ વાંચો
Mahesh Rupareliya
વાત 18 4wd વેચવાનું છે
18hp 4wd tip top condition Khali 500kalak halelu ડગરા સાથે ફોલ્ડિંગ 30 સુધી ની જારી ના
...વધુ વાંચો
પ્રતાપ ભગવાનભાઈ વાળા
સ્વરાજ મીની ટ્રેક્ટર
૩૦૦ કલાક ચાલેલુ છે બે હાતી છે અને 50 ફૂટ ની ટોલી છે લેવુ હોય તોજ કરવો
...વધુ વાંચો
Bhagiratsinh Sodha
ટૅકટર વેચવાનું છે
મોડલ 2006 નું છે
...વધુ વાંચો
Modha Duda
ટ્રેક્ટર અને ત્રણ સાતી આપવાના છે
ટ્રેક્ટર અને ત્રણ સાતી આપવાના છે
...વધુ વાંચો
Pravin Bhai Thavani
mini tractor Yuvraj
2021Vishnu model se
...વધુ વાંચો
Jaydip Kher
sonalika 20 hp
450 kalak chalelu
...વધુ વાંચો
Vishal Goyal
mini tektar
kamplit chalu tektar
...વધુ વાંચો
Arajan Sandhiya
tractor vesvanu se
DK champion 12 ho nu tractor vesvanu se dagra sathe 20 ni jariye 4 rapli thi pan Hale 60 inch sudhina dagra thay power steering jevu j
...વધુ વાંચો
Rajesh Bhagvan Bhai Barad
yuvraj 215
yuvraj 215 navenavu 2024 25 only 5 kalak vaprel bhav fix se levu hoy toj fon karvo arjant vecha vanu se jova rapar kutch male
...વધુ વાંચો
Jayram Sonara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ