Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ટ્રોલી લે-વેચ
ગુજરાત
અમરેલી
toli
Vishalbhai Dangar
Jul 28 '25 02:22 PM
toli
Vishalbhai Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
good condishn Arjun toli she shdo nthi kyay
₹ 127
સ્થળ : વાઘણીયા જુના,બગસરા,અમરેલી
View All
ન્યુ ચામુંડા વેલ્ડીંગ વર્કસ
ખેતી ના ઓજાર જેવા કે ટ્રેક્ટરની ટ્રોલી 50 ફુટ90 ફુટ 100 ફુટ 125 ફુટ 200 ફુટ શેડ લેટર તેમજ પાર્સિંગ કમ્પ્લીટ કરી આપશો તેમજ ડબલ ડેકર ટોલી તેમજ પાવડો પંચીયા ફાળવા વાળી દાંતી કોષ વાળી દાતી અખંડ દાઢા નું પંચિયું તેમજ ખેતીના ઓજાર તમામ બનાવનાર સાવરકુંડલા અમરેલી રોડ તેમજ અમારી દરેક વસ્તુની અંદર ફુલ ગેરંટી તેમજ ફૂલ જવાબદારી આપવામાં આવશે મોબાઈલ નંબર 8866579894 9979255659 7878472411
...વધુ વાંચો
ન્યુ ચામુંડા વેલડીગ વકૅસ Chetan Parmar
મીની ટ્રેક્ટર નું ગાડું
3 ફૂટ પહોળાઈ 6 ફૂટ લંબાઈ અને દોઢ ફૂટ ઊંડાઈ છે આખું ગાડું ગેલવેનાઈઝ નું ઓરીજનલ છે ક્યાંય કાટ કે સડો નથી
...વધુ વાંચો
Nikhilsinh Parmar
ટ્રોલી
છાણીયું ખાતર નાખવાનું મશીન સાવ નવું છે એક વર્ષની વોરંટી બાકી છે
...વધુ વાંચો
Rajani Parbatbhai Kher
ફોરવિલ ટ્રોલી વેચવાની છે
પાસિગ છે ડબલ ફરકાનું છે
...વધુ વાંચો
Kamani Ashish
4 વ્હીલ ગાડું બુક સહિત
તળિયું નબળું છે કેસીસમાં પણ વેલ્ડીંગ છે ચાલુ રનિંગ છે કાયમ કામમાં લેવામાં આવે છે ભાવમાં ફેરફાર કરી દેવામાં આવશે નહી વિડિયોઝ મળી જશે કિંમત ફિક્સ સે ફેરફાર કરી દેવામાં આવશે નહિ
...વધુ વાંચો
Girish Bareja
ટોલી વેચવાની છે.
૯૦ ફુટની છે. ટાયર નવા છે . ૧૪ ધોકા છે.
...વધુ વાંચો
નારણ મોરી
ફોરવીલ ટોલી વેચવાની છે
મોડલ 2015 tiktok કન્ડિશન ક્યાંય પણ વેલ્ડીંગ જોવા નહીં મળે બુક કે સેલરેટર કાંઈ નથી લે રૂબરૂ આવ્યા પછી જ કિંમતમાં ફેરફાર થશે એટલે કિંમત પૂછવા અને જાણવા માટે વિડીયો કે ફોટા મોકલવા નહીં આવે
...વધુ વાંચો
Shailesh Vala
નેનો ટ્રેકટર ની ટ્રોલી
નેનો ટ્રેકટર ની ટ્રોલી અને રાપ અને દાતી વેચવાની છે લેવા માટે સંપર્ક કરો મો.83479 60982
...વધુ વાંચો
Ketan Kumar Vadhel
🚜 મીની ટ્રોલી તથા હાતી નૉ સેટ 🚜
🚜 50 ફૂટ મીની ટ્રોલી 🚜 12 ધોકા 🚜 50 mm ધરો 🚜 600/16 ના ટાયર 🚜 3.15 mm પ્લેટ 🚜 3.15 mm સાઈડ 🚜 ફાડીયા વ્હીલ પ્લેટ 🚜 બધી વસ્તુઓ હેવી 🚜 કીમત 70000 ▶️🟥 50 ફૂટ/60 ફૂટ/90 ફૂટ/100 ફૂટ ની ટ્રોલી ▶️🟥 ટુ વ્હીલર તથા ફોર વ્હીલર ટ્રોલી મળશે કામ બધુ 100 % હેવી 🚜 મીની દાતિ સેટ 🚜 🚜 7 દાતિ 🚜 3 દાતા વારી રાપ 🚜 ચીપીયા 🚜 ખેતી ને લગતા ઓજાર મલસે ☎️9725551286
...વધુ વાંચો
Dinesh Bharda
ટ્રોલી વેચવાની છે
4 વીલ ટેલર વેચવાનું 16 નુ મોડલ
...વધુ વાંચો
Sailesh Mayatra
જય સીતારામ નું ફોરવીલ ટેલર વેચવાનું
આડા ધોકા બાવીસ છે ચોરસ પાટલો છે 2022 નું મોડલ એમ આર એફ ના છે ટાયર8,25,16હે વી હબ છે ધરો ચારનો છેતળિયું સાવ ચોખ્ખું છે ક્યાંય પણ છોડો નથી
...વધુ વાંચો
Rajvir Kodiyatar
ટેલર
ગોપાલ નુ ટેલર છે જેક.નળીયુ.વીલ પલેટ નવા છે 90 ફુટ. વોટશેફ નં.98252.71772 ફોન નં.91065.41440 ભાવ મા ફેરફાર થય જાશે
...વધુ વાંચો
મેરૂ ભારવાડીયા
toli
good condishn Arjun toli she shdo nthi kyay
...વધુ વાંચો
Vishalbhai Dangar
kisan telar veshvanu se
kisan nu 4vil telar vesh vanu se ful hevi damfar ni vil plet ne hab se 4no dharo se 9.16na tayer se
...વધુ વાંચો
Rajubhai Amar
યમુના ગાડુ છે
28 ધોકા અને 8 ની પ્લેટ ફુલ હેવી ગાડુ છે જવાબદારીથી દેવાનું છે
...વધુ વાંચો
Krushal Ram
આ ગાડુ વેચવાનું છે
આ ગાડુ વેચવાનું છે
...વધુ વાંચો
નવનીત સીનારા
જય મચ્છુ કૃપા પથ્થર સપ્લાય
પાસ્તર રાતડી મિયાણી લિડ પ્રમાણે ભાવ9512549765
...વધુ વાંચો
Rajubhai Bharavad
ગાડું
ગાડું
...વધુ વાંચો
Mahendra Parmar
બળદ ગાડુ વેચવાનું છે
બળદ ગાડું વેચવાનું છે
...વધુ વાંચો
નિલેશ આર પીઠીયા
લારી વેચવાની છે
જે કે ના ટાયર પાંચ ટન નો જેક 90 ફૂટની
...વધુ વાંચો
Vanrajbhai Kahor
રેકડો વેચવાનો છે
મીની ટેકટરમા હાલે એવો છે
...વધુ વાંચો
Ranabhai Bapodra
ટ
મોડલ -2025 ડબલ પાટિયા
...વધુ વાંચો
Darshak Kandoriya
ટૉલી વેચાવની છે ૯૦ ફુટ ની
ટાયર નવા કીયા સડૉ નથી ટીપ ટૉપ કંડીશન
...વધુ વાંચો
Hardeep Sinh Vala
ટ્રેલર નવાં 90ફુટ
ટેલર નવા જ છે ધોકા 22 1450. કીલૉવજન 8,,,mm. પ્લેટ ટ 5,ટન જેકગેરેટીસાથે,,,,કી,,145000
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
ગાડુ ( ટ્રેલર)
નવું ગાડુ ( ટ્રેલર) સિંગલ વાડ / ડબલ વાડ સીમા જેક ૨૧ ધોકા ફૂલ heavy ગાડુ ૬ mm પ્લેટ ૮ નિ ચેસિસ ૭/૫૦/૧૬ તથા ૮/૨૫ ટાયર માં મળી જાય Mo: 9687110071
...વધુ વાંચો
Vishwas Mori
toli 90fut
radhika telar 90 tka tayar jk Sona 22 dhoka hevi telar
...વધુ વાંચો
Higoldan Charan
લારી (ટ્રેલર) વેચવાનું છે.
નવે નવી લારી છે. 20 ધોકા છે. ફુલ મજબુત છે. 10 ટનનો જેક છે. હેવી લારી છે. 900.16 ના ટાયર છે. 7698383159
...વધુ વાંચો
Anil P Parmar
જય સીતારામ નો ફોરવીલ ટેલર વેચવાનું
ચોરસ પાટલો છે આડા ધોકા 22 છે ઉભી ચેનલ ત્રણ છે 916 ના ટાયર છે ડબલ પાટીયા નું જોતું હોય તોય મળી જાય સિંગલ પાટિયામાં જોતું હોય તોય મળી જાય મીની ટેકટર નો ફોરવીલ જોતું હોય તો એ મળી જાય મીની ટેકટર નું ડબલ પાર્ટી યા જોતું હોય તો મળી જાયકોઈ સુવારી દાંતી જોતી હોય મોટા ટેકટર ની તોય મળી જાય મીની ટેકટર ની મળી જાય રાત નો પાટલો જોતો હોય રાતનો પતરા સાથે તો એ મળી જાય ફૂલ હેવી આવશે
...વધુ વાંચો
Kisanbhai Kodiyatar
troli mini and moti
troli mini and moti for will and tako
...વધુ વાંચો
Rajendrabhai Dhadhal
વેચવાનિ
વેચવાનિ
...વધુ વાંચો
Arvind Sinh Chudasama
ટુવીલ ટેલર
8વરસ
...વધુ વાંચો
દિગ્વિજય સિંહ ચુડાસમા
પાણીનોટાકો
8000લીટરફુલહેવીઘણમારોતોઘોબોનાપડેફોરવીલટોલીસામેસાટાપણકરવાનાછે
...વધુ વાંચો
Merubhai Solanki
મીની ટોલી
વેચવાની છે
...વધુ વાંચો
Ramde Odedra
troli
mota tayar. condition sari
...વધુ વાંચો
Kesubha Jadeja
મોટા ટેક્ટરનું ટેલર વેચવાનું છે .
મોડલ 2009 . કોઈ કાગડિયા નથી લખાણ મળશે
...વધુ વાંચો
Ashish Bokhariya
ટોલી વેચવાની છે
ટોલી વેચવાની છે આખી ગેલવેનાઇજ ક્યાય સડો કે કાટ નથીભાવમાં રૂબરૂ માં ફેરફાર થાય જશે
...વધુ વાંચો
Virendarsinh Chudasama
toli veshvani se
pavar tilar ni toli veshvani se modal 2023 tip top kandishan laundry vali rig palet
...વધુ વાંચો
Senta Ramesh S
જય ચામુંડા એન્જિનિયરિંગ વર્કસ
🧑🌾🧑🌾 ખેડૂત મિત્રો નવા ટ્રેલર લેવા માટે તથા ખેતીને લગતા સાધનો લેવા માટે મુલાકાત કરો 🧑🌾🧑🌾 📌= દાંતી, પાંચીયુ, પાવડો, તથા ખેતીને લગતા સાધનો બનાવનાર 📌=ટ્રેકટરનાં ટ્રેલર = ટુવ્હીલ ટ્રેલર(10)(11) ફૂટ, ફોરવ્હીલ ટ્રેલર.. -- રાજન નો ધરો... ⚙️ -- રાજન નો હબ... ⚙️ -- રાજનની વ્હીલ પ્લેટ... ⚙️ ⭕ = ફોર-વ્હીલ ટ્રેલર નો વજન --- 2250 KG ..... ⭕ = 11 ફૂટ ટુ-વ્હીલર નો વજન --- 1525 KG .. ⭕ = 10 ફૂટ ટુ-વ્હીલર નો વજન --- 1450 KG .... 📍નેસડી રોડ, પાણીની ટાંકી સામે, સાવરકુંડલા 364515 વધુ માહિતી માટે સંપર્ક કરો - 📞 :- 9723479572 📞 :- 9925124772 📞 :- 9427746540 વધુ ફોટા અથવા માહિતી માટે આપેલ લિંક પર ક્લિક કરો👇🏻 https://chat.whatsapp.com/KZKAuLnxRB46rrv86UAshJ
...વધુ વાંચો
Jay Chamunda Engineering Workers J C E W ..
Troli 2varas juni ne dati sipiyo masdi
Troli ne tana khatar na khariya troli na patra dabo full pek
...વધુ વાંચો
સંજય વસરા
--[જય ચામુંડા એન્જિનિયરિંગ વર્કસ]--
👨🌾👨🌾 ખેડૂત મિત્રો નવા ટ્રેલર તથા ખેતીને લગતા સાધનો લેવા માટે મુલાકાત કરો. 👨🌾👨🌾 📌= દાંતી, પાંચીયુ, પાવડો, તથા ખેતીને લગતા સાધનો બનાવનાર.. 📌=ટ્રેકટરનાં ટ્રેલર = ટુવ્હીલ ટ્રેલર(10)(11) ફૂટ, ફોરવ્હીલ ટ્રેલર.. -- ⚙️ રાજન નો ધરો... ⚙️ -- ⚙️રાજન નો હબ... ⚙️ -- ⚙️રાજન ની વ્હીલ પ્લેટ... ⚙️ ⭕= ફોર-વ્હીલ ટ્રેલર નો વજન -- 2200++ KG ⭕= 11 ફૂટ ટુ-વ્હીલર નો વજન -- 1500++ KG ⭕= 10 ફૂટ ટુ-વ્હીલર નો વજન -— 1425++ KG 📍=નેસડી રોડ, પાણીની ટાંકી સામે, સાવરકુંડલા 364515.. વધુ માહિતી માટે સંપર્ક કરો - 📞:- 9723479572.. ( WHATSAPP NUMBER ) 📞:- 9925124772.. 📞:- 9427746540.. ( WHATSAPP NUMBER)
...વધુ વાંચો
Jay Chamunda Engineering Works J C E W..
ટોલી વેચવાની છે
ઝેક વારી ટોલી છે 7 લંબાઈ છે અને 3.5 પોહડાય છે ટોલી નવી છે કિંમત 46 હજાર છે
...વધુ વાંચો
Haresh Vira Bhai Karamta
ટ્રોલી વેચવાની છે
મોરી નારણ સાજણભાઈ
...વધુ વાંચો
નારણ મોરી
ટોલી વેચવાની છે
ટોલી વેચવાની છે
...વધુ વાંચો
હેભાભાઈ કરમુર
ટોલી
ટોલીવેશવાનીછે.કી.95.બુકછે.મો.7600251652.ગામ.કાનીયાડ.તા.જી.બોટાદ
...વધુ વાંચો
રમેશભાઈ રાઠોડ
ટ્રૉલી વેચવાની છે
બુક નથી
...વધુ વાંચો
Jignesh Katariya
ધોકા 15
90 ની ટોલી ટાયર મોટા
...વધુ વાંચો
સવદાસ મારૂ
મીની ટ્રેકટર ટ્રેલર.
હેવી મોડલ, 3x1ll ચેનલ ના પાટિયા 1240kg વજન
...વધુ વાંચો
Somnath Agro Industries Divyesh Parmar
ખોડલધામ ટ્રેઈલર 90 ફૂટ
રજવાડી ફુલ હેવી ટ્રેઈલર 1). ચોરસ પટલો 7/3 ચેસીસ 2). ટ્રેઈલરફરતી 4/2 ફ્રેમ 3). ટ્રેઇલર નો વજન 1400 થી 1500 કીલો 4). ટ્રેઇલર 90 ફૂટ 100 ફૂટ લંબાઈ 10 ફૂટ 11 ફૂટ 5). તળિયાની પ્લેટ 7 mm (Essar/tata) 6). સાઈડ ના પાટિયા ચેનલ ફ્રેમ ડમ્ફર પાટીયું હેવી 3mm હેવી (Essar/tata) 7). માંજા પટ્ટી 10 આની 8). ધરો રાજન કંપનીનો 75 mm હેવી 9). વિલ પ્લેટ ફાડીયા રાજન કંપની 30 કિલો 10). તળિયે ૨૨ ધોકા ખાચા કાઢીને આવશે . 11). ટાયર 9.00.16 Jk,MRF,CEAT, BKT ( 18 PIY) 12). જેક 5 ટન સ્ટીલ નટ મહિન્દ્રા કંપની 1 વર્ષ ફુલ ગેરંટી 13). ફાઇનલ કિંમત 1,51,000 નોંધ:- સુતરાઉ માં ફુલ જવાબદારી 50 ફૂટ મીની 90 ફૂટ 100 ફૂટ ટુ વીલ અને 125 ફૂટ ફોર વીલ માં પણ મળી જશે
...વધુ વાંચો
Dhanraj Gadhavi
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ