Pareshbhai Dobariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પંપ વેચવાનો છે. ત્રણ પીસ્ટન નો પંપ છે. જલ કંપની નોં પંપ છે. સાવ ચલાવેલ નથી. દવા છાટવા ટેક્ટર ઉપર ચાલે, વાહન ધોવા હોય, ઘર ઘરાઉ છે. ટેકટર ઉપર ફીટીંગ થાય તેમ છે. મોટર ઉપર પણ ફિટિંગ કરી શકાશે'