ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ત્રીજુ વેતર વ્યાસે
બીજા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે
દોવામાં સાવ સોજી છે
5થી 7 દિવસ ની કાશી સે
ગામ વડાલી
તાલુકો ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર
મો 7046803591
કિંમત માં ફેરફાર થઈ જસે
ખોટા ફૉન કે મેસેજ કરવા નઈ લેવાની ગણતરી હોય તો મેસેજ કરો
...વધુ વાંચો
Divyesh Ahir Vadali