અંકિત સાવલિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
4 in 1 હોમથીયેટર વેચવાનું છે. નો ગેરંટી નો વોરંટી.. હોમથીયેટરમાં ફક્ત મોબાઈલ ઓક્સ કેબલ ચાલસે એની ખાસ નોંધ લેવી.એક ખાસ નોંધ અહીંયાથી બધું ચેક કરી લઈ જવું. પછી કોઈ પણ જાતની જવાબદારી લેવામાં નય આવે..વધુ માહિતી માટે ફોન કરવો.. મોબાઈલ નંબર..89802 10722...અંકિત સાવલિયા..ધન્યવાદ.