Sanjay Vanda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ 3 વેતર વ્યાસે.
આગલા વેતર માં એક ટાઈમ નું 11 લીટર દૂધ હતું.
ઊંચાઈ લંબાઈ પૂરી.
આઠ દિવસની કાચી.
પૂરી જવાબદારીથી દેવાની છે.
ભેંસ ની કિંમત 250000
ગામ જુનાગઢ
મોબાઈલ નંબર 9998885329
9265615693