Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
Gir
Yuvraj Odedra
Jul 25 '25 04:59 PM
Gir
Yuvraj Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
80%gir cha
₹ 10000
સ્થળ : પોરબંદર
View All
ગિર ગાય વેચવાની છે
- 5 મહિના ગાભણ છે 4 આચર ચાલુ છે આગલા વેતર એ 7 લિટર દૂધ હતું 3 વેતર છે સાટા પણ કરવાના છે સાવ સોજી છે
...વધુ વાંચો
Parth Patel
એસબ ગીર કોંસ ગાય વેસવા ની છે
5 લીટર દુઘ એક ટાઈમ નુ 2 મહીના ની વાણેલી નીસે વાસડી એક આસર મા દુઘ થોડુ ઓસુ આવે છે સાવ સોજી ગમે તેને દોય લેવા ની
...વધુ વાંચો
મુકેશ કામળિયા
gir hodki
morla ni hodki 6 manu dudh 9liter ek timenu Dob 5 april 2022 bijdan 6 april 2025 Rupam nu bijdan 6 check karavel 6
...વધુ વાંચો
Kirit Nagjibhai Sangani
બે ગીર ખુટ વેચવાનો છે
બે ગીર ખુટ વેચવાનો છે લીલડાની ઉંમર અઢી વર્ષની છે કાબરા ની ઉંમર દોઢ વરસનો છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું કિંમત ફિક્સ છે કોહીનૂર બ્લેક બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Jaydip Ahir
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે બે વાછડી વેચવાની છે ૧.૫ મહિના ધાબન છે
...વધુ વાંચો
Mahipal Mori
gay pchr desi soji 3 vetr
gay pchr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa devani se vela te pila Jay mataji 6kitrd duyh
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
ગાય વેચવાની છે
11 લીટર દૂધ હાજરમાં 15 દિવસ થયા વિયાણી આને નીચે વાચડી 4 વેતર
...વધુ વાંચો
Rudra Patel
દેશી ગીર વાછડો દેવાનો શે
દેશી ગીર ગાયનો દેશી ગીર વાછડો દેવાનો શે ગૌ શાળા મા રાખા જેવો વાછડો શે દેશી વાછડો શે કાને મોટો મોકલી ટુકી સારી ગાયનો વાછડો શે એની માને 9 લીટર દુધ શે જેને સોખ થી રાખવો હોય એને સુખમા દેવાનો શે
...વધુ વાંચો
Hitesh Sarvaiya
વોડકી વેચવા ની છે
2,5 વરચ ની છે
...વધુ વાંચો
Deva Mokriya
હોરકી વેચવાની છે ( ગાય )
ઓરીજનલ ગીર હોરકી છે સારા વેલાની સાવ સોજી છે સાટા માં ટુ વિલ કે ડીઝલ બુલેટ હાલે વધુ ફોટા વિડિઓ માટે વોટ્સઅપ માં msg કરવો
...વધુ વાંચો
Nilesh Karavadra
દેશી ગાય વેશવાની છે
દેશી ગાય વેશવાની છે વેતર 2 વીયાગેલ છે 5લીટર દુધ શાવ શોજી છે 9દીવશ ની વીયાય ગયેલ છે નીચે વાસડોછે
...વધુ વાંચો
Lalo Ahir
ગીર ગાય વેસવા ની છે કાબરી
2જુ વેતર આગલા વેતર માં 6 લીટર હતું સાવ સોજી
...વધુ વાંચો
Ranhajit Navab Sisodiya
ઓડકી વેચવાની છે
પેલુ વેતર ઓડકી ફૂલ હાઇટ છે
...વધુ વાંચો
Saurabh Gambhir
ગાય 3 વેતર ગાભણી
9 મહીનો બેઠો સે એક ટાયમનુ દુધ 5,5 લીટર દોવામા સોજી ગેરનડી થી દેવાની
...વધુ વાંચો
Rajendra Sisodiya
ગીર ગાય વેચવાની છે
ઓરિજનલ ગીર ગાય છે. ત્રીજુ વેતર વીયાશે સાવ સોજી છે. ગામ:મોણીયા , તાલુકો: વિસાવદર , જિલ્લો: જુનાગઢ નામ: હરસુખભાઈ સાવલીયા મોબાઈલ નંબર:૯૬૦૧૧૮૮૯૨૭
...વધુ વાંચો
Divyesh Savaliya
orijnal kakrej
9 mayno betho sav soji
...વધુ વાંચો
Samat R Modhavadiya
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે નીચે વાછરડી લીલડી દૂધ ૩ લિટર ૧ મહિના ની વ્યાયેલી
...વધુ વાંચો
Vipulbhai Maheta
વેચવાની
10 દીવશની કાચી
...વધુ વાંચો
લાલા વાળા
gir olaku se 3varni ht olaku
aa Osaka devana se pala jeva se 3,3 vajrasana se
...વધુ વાંચો
Raysing Barad
એસબ 100%
આઠ મહિના ગાભ
...વધુ વાંચો
Najaresh Rathod
હોડકી વેચવાનું છે
સોનકપીલા હોડકી વેચવાની છે
...વધુ વાંચો
Pravinbapu Aparnathi
5 લીટર દૂધ
બીજી વેતર ને વાસડો
...વધુ વાંચો
Parmar Ramesh Bhai
ક્રોસ ગાય બીજુ વેતર.
7-8 દિવસની કાચી.9-10 લીટર દૂધની ગાય.
...વધુ વાંચો
Haresh Solanki
વાસાડી લેવા ની છે નાની
૬ ૭ મયના ની નાની વાસડી લેવા ની છે કોઈ પાસે હોય તો કોન્ટેક્ટ કરો કિંમત અંદાજે છે વાસડી કોઈ પાસે હોય તો ફોન કરી શકો 9925124345 આ નંબર માં કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Deva Bhai Parmar
4 ગાયું વેસવા ની સે
1 છ મહિના નો ઘાભ 2 ત્રણ મહિનાનો ઘાભ 5 મહિનાની વ્યાલ 3 દોવા દઈએ
...વધુ વાંચો
Puna Gamara
gay vesava ni se
2 vetar gabhrai se 8 taya kimat 60.000 pela vetar ma 7 litar hatu
...વધુ વાંચો
પરબત કરમટા
5લિટર દુધ છે 2વેતર
3 દીવસ વાણી નીચે વાસડો છે
...વધુ વાંચો
Rohit Bharavad
વાશડી દેવાની શે
વાશડી દેવાની શે મફતમાં દેવાની છે ડોઢ વર્ષની શે
...વધુ વાંચો
Gambhir Buda
ગાય વેચવા ની છે
ગાય અને માંડવી નો ભુકો બંને સાથે આપવાના છે 8000 હજાર માં વેલા તે પેલા 9978163868
...વધુ વાંચો
Raju Karavadra
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાતમો મહિનો ગાભણી છે દુધ 8 લિટર છે જવદારી દેવાની છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
Naresh Bhojak
ગીર ક્રોસ જર્સી ગાય વેચવાની છે
ગયા હોય તો 14 લીટર દૂધ 4 વેતર હાલ આઠ દિવસનું વિહાજણ નીચે વાસડો
...વધુ વાંચો
Kamlesh Saraiya
આ. વાસડો આપવાનો છે
આ વાસડો આપવાનો છે વીસદીવસનોછે ગાય મરીગતી
...વધુ વાંચો
Ramde Parmar
🐄ગાય દેસી 10 દીવસ ની હેડે વાસડો
4 વેતર યાડી 2 લીટર દૂધ આપે 🐄
...વધુ વાંચો
Raju Mori
ગીર ગાય
બીજું વેતર દીવામાં સાવ સોજી
...વધુ વાંચો
હરેશ સોલંકી
દેશી ગાય વેચવાની છે
ગાય વેસવા ની છે દેસી 4 litar dudh ek time nu 2 mahina ni gabhan
...વધુ વાંચો
Vishal Gadhe
ગાય વેચવાની છે
mo. 9726026570
...વધુ વાંચો
Prit Savaliya
સેલ
વેચવાની સે લેવી હોય તો રૂબરૂ જોયાવવી 1 વેતરી હોડકી સે 1 માયાની વાર સે 10057 ની સે કિંમત 125000
...વધુ વાંચો
Savaliya Mohit
ગાય
૨૫ દીવસનીકાચી
...વધુ વાંચો
Ram Chopda
ગાય વેચવાની છે
gay Bhiwani se
...વધુ વાંચો
Bagha Kodiyatar
ગીર હોડકી
પ્યોર ગીર હોડકિ સાડા ત્રણ વરસ ની
...વધુ વાંચો
જગદિશ પરમાર
બંને ગયો વેચવાની છે
મને ગયો વેચવાની છે કિંમત રહેશે 35000 35,000
...વધુ વાંચો
Bakotra Jaydip
વેચવાની છે
આ ગાય વેચવાની છે વીસ દિવસ થયા વિયાણી એના આઠ લીટર દૂધ આવે છે હાલ મા વાચડૂ નથી દોવામા સાવ સોજી છે પેટ આસર ની જવાબ દારી થી આપવા ની છે
...વધુ વાંચો
રોહિત મનસૂખ જિજરીયા
gay apvani se
desi kakrej gay se 1mahina ni vyanel se 6 + dudh ak time nu dova soji niche safed vachdi se
...વધુ વાંચો
Paresh Ahir
vechvani ce
gir gay ce
...વધુ વાંચો
Bhavesh Shisodiya
ગાય વેચવાની છે
gay vesavani se .mo number 9275181969 full javabdari thi devani se 10 12 kasi se
...વધુ વાંચો
ભરત પરમાર
બે ગીર ગાય વેશવા ની છે 2
1 સાત મહીનાની ઘાભની ૩આસર 2 તન મહીનાની ઘાભની 4રે આસર કમ્પ્લિટ
...વધુ વાંચો
Bhavesh Kodiyatar
ગાય
વેચવા ની છે ૧૫ દિવસ ની વીયાણેલ વાસડો છે ચાર લીટર દૂધ દોઇલેવા ની સુટ કીમત પચીસ હજાર થોડો ફેર ફાર થસે
...વધુ વાંચો
દિલીપ ભરવાડ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ