42 બ્લેડ શક્તિમાન 6 ફૂટ 2016 મોડલ
80% બ્લેડ છે એક પણ જગ્યાએ વેલ્ડીંગ કરેલ નથી વેચવાનું મુખ્ય કારણ એ જ મારે સબસીડી પાસ થઈ એટલે નવું લેવું છે બાકી રોટાવેટરમાં કોઈ જાતનો વાંધો નથી અને કલર એ હાથે કરેલો છે બ્લુ કલર ગમતો હતો એટલે કર નાખ્યો ઘરની ખેતીમાં જ વાપરેલું છે
(બપોરે 12:30 થી ૩:૦૦ વાગ્યા સુધી ફોન નહીં કરવાનો)
...વધુ વાંચો
Viraj Madam