Ram Khambhala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી એક આચર માં દૂધ ઓછું આવે છે ગીર ગાય છે સારા મા સારું બીજદાન કરાવેલ છે 7 લીટર ની જવાબદારી થી દેવાની છે 20 દી ની કાચી છે અત્યારે