Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંસ વેચવાની છે
Ismal Otha
Jul 23 '25 11:45 PM
ભેંસ વેચવાની છે
Ismal Otha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેસ વેચવાની છે.. ચોથું વેતર વ્યાસે.. વિયાવાને દસ-બાર દિવસની વાર છે.. આગલા વેતર માં પાંચ લીટર દૂધ હતું.. .. કીમતમાં બહુ ફેરફાર થશે નહીં..
₹ 65000
સ્થળ : ખોરાસા(ગીર),માળીયા હાટીના,જુનાગઢ
View All
ભેંશ વેસવા ની છે
3 વેતર છે 20 દિવસ ની કાચી છે ઉષાય લંબાઈ માં પુરી છે કિંમત 135000
...વધુ વાંચો
Bharat Pithiya
બે ભેસ વેચવાની છે
એક ચોથો વેતર વિયાસે મહિનાની અદર ઉંચાઈ લ્બા i puri આગલા વેતર ૧૧ ૧૧ લીટર દૂધ હતો કીંમત ૭૫૦૦૦ ફીક્ષ છે બીજી બીજો વેતર વીયાસે ઉંચાઈ લંબાય પુરી નવ પુરા મહીના ગાભ કીંમત ૭૦૦૦૦ ફીક્ષ છે જેને લેવાની હોય તો જ ફોન કરવો વીનતી
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi
ભેંસ વેચવાની સે
ઓરીજનલ જાફરી ભેંસ વેચવા ની સે વેતર બીજૂ વીસ દીવસ ની કાચી ૧ લા વેતરમા દુધ ૭ લીટર હતું ખોટા ફોન કરવા નય રૂબરૂ જોઇ જાવી
...વધુ વાંચો
Jayesh R Odedara
ભેસ
ભેસ વેતર (૨) વિયાણી છે વિયાણી એને ૬ દીવશ થયા છે પાડા ઉપર છે કીંમત ૬૭૦૦૦ છે માહીતી વાશીને ફોન કરવો
...વધુ વાંચો
Raj R Modhvadiya
પેલું વેતર ઉસાઈ લંબાઈ પુરી છે.
બે દિવસની વ્યાનેલ છે નીસે પાડી છે. કિંમત આવે તોજ વેસવાની છે.
...વધુ વાંચો
Mahesh Gaadhe
ભેસ વેચવા ની છે બીજું વેતર
નીચે પાડો દૂધ 6.6.લીટર
...વધુ વાંચો
Aavda Rayka
ભેંસ વેચવાની છે
વેતર 3 વિયાસે 10 દિવસ ની કાચી છે 10 લિટર દૂધ આપે ગરમી આચર ની ચોખી છે કિંમત રૂ એક લાખ સાંઠ હજાર 160000
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
વેસવાનીસેનવોમોમહીનોહાલે
9825817302
...વધુ વાંચો
જય આહીર
ભેંસ
ભેંસ ૨ વેતર વીયાસે. ૮ મહિના નો ગાભણ. ૧ વેતર ૭ લીટર દૂધ હતુ. પેટ આચર ની જવાબદારી. કિંમત ૧૩૫૦૦૦।- ભાવ મા જાજો ફેર નઇ પડે. હાડ ગજે પૂરી.
...વધુ વાંચો
Ramesh Karangiya
ખડેલી પેલું વેતર
સારી ખાડેલી પેલું વેતર લંબાઈ ઊંચાઈ પૂરી 10 થી 12 દિવસ ની કાચી
...વધુ વાંચો
Udubha Chudasama
ભૈસ વૈસવા ની સે
વૈણલ એક મહિના ની સે દુધ છ થી સાત લીટર વેતર 2 નીચે પાડો
...વધુ વાંચો
Deva Jaya
વેચવાની છે
ત્રીજું વેતર વીયાય એમ દશ દિવસ ની કાચી ઉંચાઇ લંબાઈ પુરી આચર ગરમી ની જવાબદારી લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ashish Katara
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 20 દિવસ ની કાસી છે જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Jayesh Rada
2 ભેંસો વેચવા ની છે
એક ભેંસ 15 ની વાર છે 1 ભેંસ ને 20 k 25 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Rajesh Gagiya
ભેસ વેચવાની છે
ભેસ વેતર 2. 9દિવસ વીયાગય છે નીચે પાડી છે
...વધુ વાંચો
Bhana Dasa
ભેંસ
ઓરીજનલ જાફરાબાદી ખડેલી. ઊંચાઈ લંબાઈ પૂરી અઢી અઢી લીટર દૂધ બે ટાઈમ કિંમત 80000 કિંમતમાં ફેરફાર થઈ જશે આખા દિવસનું પાંચ લીટર દૂધ બે મહિનાની ગાભણી 9.5 ફેટ
...વધુ વાંચો
Bhavin Vaghela
ફુલ જવાબદારી છે
ત્રીજુ વેતર છે. 15 દિવસની વાર છે.
...વધુ વાંચો
Chirag Mathasurya
ઘડેલી વેચવાની છે
ઘડેલી પેલુ વેતર નવમો મહિનો બેઠો કાઠે લંબાઈ સારી
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ત્રણ પાડા વેચવા
ફેરવવા માટે પાડવા માટે લેવા હોય તે જ ફોન કરે વેપારીઓને કપાવવા માટે આપવાના નથી તે ફોન ન કરે ગામ આંબરડી તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ
...વધુ વાંચો
Govind Zapda
પાડો વેસ વા નો સે
૯૮૨૫૯૯૭૨૮૦
...વધુ વાંચો
Jiva Divraniya
ભેંસ વેચવાની છે
3 દીવસ થી વિયાણી ચાર પાંચ લીટર દૂધ
...વધુ વાંચો
Abhaysinh Mori
ભેંસ વેચવાની છે
25 દીની વેણેલ છે પાડી ઉપર દોવા દેયછે બેય ટામ 5.5 લીટર દૂધ છે
...વધુ વાંચો
Ramesh Odedara
ભેંસ
2 વેતર વ્યાસે 10 દીવસ ની કાચી આચર ગરમી ની જવાબદારી ઉંચાઈ લંબાય સારી
...વધુ વાંચો
Pragnesh Borkhatriya
ભેસ વેચવાની છે
10.દિવસ ની કાચી છે
...વધુ વાંચો
રામાભાઈ કોડીયાતર
પેલુ વેતરખડેલી વેચવાની છે
પેલુ વેતર નવ મહિનાનો ઘાભ છૈ
...વધુ વાંચો
દૅવરખી જૉગલ
વેચવાની છે
2 વેતર 6.7 દીવસ મા વીયા છે
...વધુ વાંચો
Bhupat Bhai Saniya
ખડેલૂ વેચવાની છે
10 મહીનો સાલૂ છે 10થી15 દીવસ ની કાસી છે 65000 માં વેચવાની છે કચ્છી ભેંસ છે
...વધુ વાંચો
Jenti Bhai Solanki
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પેલ વેતરી ખડાય 10 દિવસ ની કાસી છે
...વધુ વાંચો
Harish Rada
ભેશ વેચવાની છે
વેતર ત્રીજુ છે પાચ પાચ લીટર દૂધ આપે છે પાડી હતી એ મરી ગય અત્યારે ખાણ ઉપર દોવા દેઈ છે 25 દિવસ ની વાયગલ છે શાતા પણ કરશુ
...વધુ વાંચો
રાણા ભાઈ કરગટિયા
ભેંસ વેચવાની છે
ભેસ વેસવાની છે લંબાઈ ઊંચાઈ પુરી છે 8 9 લિટર દૂધ છે 20 25 દિવસની કાશી છે જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Lunvirsinh Tharanbhai Sisodiya
પાડો વેચવાનો છે
kotda
...વધુ વાંચો
ફારુક ભાભા
૧ખડેલી ૧હોડકી વેસવાના છે
ખડેલી ૨.૫ વરસ ની છે કીંમત ૩૫૦૦૦ હોડકી કાબરી ગીર છે ઘાભણી છે ૫.૫ મહીના કીંમત ૩૦૦૦૦ મો ૯૫૧૨૪૧૮૯૦૬
...વધુ વાંચો
સંજય લખમણ ભાઇ નંદાણીયા
આ ભેંસ વેચવાની છે
બીજું વેતર વ્યાસે બાર દિવસ ની કાચી આવ આચર ની ફૂલ ચોખી આચાર પેટની ટોટલ જવાબદારી એકદમ રૂપાળી હાઈટમાં પુરી લંબાઈ પુરી કિંમતમાં જાજો ફેરફાર નહીં થાય
...વધુ વાંચો
Dava Gadhvi
1 વરહ નિ સે
1 વરહ નિ સે
...વધુ વાંચો
Jathabhai Kuchhadiya
ભેશ વેશવાની છે
ભેશ ૫ થી ૬ દીવાશ મા વયાશે ૩ જુ વેતાર વયાશે
...વધુ વાંચો
Jaydip Keshvala
ભેંશ વેશવા ની છે
બીજુ વેતર વ્યા છે 12 દિવસ ની કાશી
...વધુ વાંચો
દોલતસિંહ જેઠવા
ભેંસ ની પાડી વેચવા ની છે
પાડી વેચવાની છે2 વર્ષ ની છે
...વધુ વાંચો
Kishor Piprotar
પાડી વહેચવાની છે
જાફરાબાદી 2 પાડી વહેચવાની છે
...વધુ વાંચો
બાલુભાઈ દરબાર
ખડેલી વેચવાની છે
જાફરાબાદી ખડેલી બે વર્ષની વેશવાનીછે
...વધુ વાંચો
Dinesh Bhai Kamaliya
ભેશઆઠલીટરદુધ
આઠમયના
...વધુ વાંચો
જયેશ મોઢવાડિયા
ભેંસ
ભેંસ 3 વેતર વિયાહે 22 દિવસ ની કાચી
...વધુ વાંચો
Kamlesh Bhatt
ભેસ વેસ્વાની સે
2 ભેસું વેસ્વાની સે (1,) 2વેતર 8 થી 10 દિવસ ની કાશી સે કિંમત 95000 (2) 3વેતર 5 થી 7 દિવસ ની કાશી સે કિંમત 78000 આસર ગરમી ની જવાબદારી ફુલ
...વધુ વાંચો
Mayur Darbar
ભેંસ વેચવાની છે બીજુ વેતર નવ મહિના
ભેંસ વેચવાની છે બીજુ વેતર નવ મહિના 5/5 લીટર
...વધુ વાંચો
ઉદય બારડ
ખડાય
આ ખડાય વેચવાની છે વેતર પેલુ છે 20 દીવસ ની કાચી છે લેવાની હોય તો ફોન કે મેસેજ કરો
...વધુ વાંચો
Vaghela Mehul
bhesh veshvani che
5day kasi
...વધુ વાંચો
Dev Gojiya
ભેંસ વેચવાની છે
ભગરી ભેંસ વેચવાની ખાણ ઉપર ઉભે નીચે પાડો 4+4લીટર દૂધ બે મહિનાની વીયાએલી
...વધુ વાંચો
Samat Ulva
ભેંસ વેચવાની છે
* સાંજ સવાર છે * 3જુ વેતર વ્યાસે * ગયા વેતર માં 8 લીટર દૂધ હતું * પેટ આચરની જવાબદારી * રૂબરૂ જોઈ જવી
...વધુ વાંચો
અરસી જોગલ
biju vetar se RS 85000
jafrabadi
...વધુ વાંચો
Dinesh Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ