બે ભેસ વેચવાની છે
એક ચોથો વેતર વિયાસે મહિનાની અદર ઉંચાઈ લ્બા i puri આગલા વેતર ૧૧ ૧૧ લીટર દૂધ હતો કીંમત ૭૫૦૦૦ ફીક્ષ છે બીજી બીજો વેતર વીયાસે ઉંચાઈ લંબાય પુરી નવ પુરા મહીના ગાભ કીંમત ૭૦૦૦૦ ફીક્ષ છે જેને લેવાની હોય તો જ ફોન કરવો વીનતી
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi