યુવરાજ 215 વેચવાના છે
યુવરાજ 215 મોડલ 2014 કિંમત એક લાખ ચાલીસ હજાર વન ઓનરમાં છે આખું ટ્રેક્ટર ઓરીજનલ કંપની પીસ 1,40,000 માં છે કિંમતમાં જોયા પછી ફેરફાર થઈ જશે
યુવરાજ 215 2013 નું મોડલ પાર્સિંગ કરાવેલું નથી લખાણ કરીને આપવાનું છે તેની કિંમત 1,15,000 તેમાં પણ જોયા પછી ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
કુલદીપસિંહ જાડેજા