અબુલ ભાદરકા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
100 રૂપિયા ફિક્સ છે
દેસી નાના બચ્ચા છે 20 દિવસ ના થયા ફુલ તંદુરસ્ત છે
કોઈ જાત નો વાંધો નથી
ટોટલ 350 છે
300 મરઘી છે 50 મરઘા છે
ગરમી લાઇટ ની જરૂર નથી હવે
ફુલ ખાવા પીવા શીખી ગયા છે