Shree Khodiyar Agency Dhari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
રેઈનફ્રોસ 990
આ વર્ષ નું નવું મોડલ ધણા બધા ફેરફારો કર્યા છે
ડ્રમ સ્પીડ માં 3 સ્ટેપ વાળી પુલી આવશે
ટોકરી ની સ્પીડ માં 3 સ્ટેપ આવશે
3,50,000 સુધી લોન મળશે અને 6 માંસ નાં સરળ હપ્તે