Yashraj Sinh Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સુરેન્દ્રનગર જીલ્લા માં કાં વાંકાનેર માં
દેસી જાફરાબાદી પાડીયુ લેવા ની છે 10 લેવાં ની છે એક હારે 10 હોય તો પણ ચાલે કે નોખી નોખી હોય તો પણ ચાલે કોય પાસે હોય તો 8128202392 આ નંબર માં ફોન કરે અને ફોટા વીડિયો મોકલે