Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ભેંશ વેશવાની છે. 3વેતર
Sanjay Chudasama
Aug 17 '25 08:27 PM
ભેંશ વેશવાની છે. 3વેતર
Sanjay Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આગલા વેતર માં 7લીટર દુધ હતું સાવ સોજી ભાવમા થોડુંક માન રાખવામાં આવેછે 15દિવસની કાશી ખોટા ફૉન કરવાનહી
₹ 85000
સ્થળ : હડમતીયા,તલાલા,ગીર સોમનાથ
View All
ભેંસ વેચવાની છે
બીજુ વેતર ભેંસ વેચવાની છે.10 દિવસ મા વિયાવાની છે
...વધુ વાંચો
Vira Chavda
9313079315
15 દિવસની કાચી છે એ ટાઈપ્ચરની ટોટલ જવાબદારી
...વધુ વાંચો
Jay Chavda
ભુરો પાડો વેચવાનો છે
ભુરો પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Rizwan Chhabu
ભેંસ વેચવાની છે
ખડેલી ભેંસ વેચવાની છે પેલુ વેતર છે અને છાવ છોજી પારૂ ઉપર જોવા દેય છે છાડા ત્રણ લીટર દૂધ આપે છે પંદર દિવસ ની વીયાણેલ છે નીચે પાડો છે ઘરાવ ભેંસ છે કોઈ લેવેશ નો ધંધો નથી કરતા
...વધુ વાંચો
Rohit A. Gadhavi
ભેંસ વેચવાની છે
બીજું વેતર છે 20 દિવસની કાચી છે જવાબદારીથી આપવાની છે કાંઈ વાંધો નથી. મો:૬૩૫૪૦૨૬૦૪૮
...વધુ વાંચો
Devsibhai Barad
ભેંસ વેચવાની છે
આઠમો મહિનો ચાલું છે વ્યાય ત્યારે ૪લિટર દુધ ૬ થી ૭ ફેટની એવરેજ કિંમત ૭૦૦૦૦ કિંમત માં ફેરફાર થઈ જશે જોવા મલશે બાવાના પીપળવા ભાણાભાઈ મોં ૯૨૬૫૯૩૦૦૯૯ માં જ ફોન કરવો
...વધુ વાંચો
Kalpesh Sosa
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર વીયાશે ઉંચાઈ લંબાઈ પુરતી છે 6 6લીટર દુધ શે 25દીવસ ની કાચી છે સાવ સોજી છે ફુલ જવાબદારી કીંમત માં ફેરફાર થઈ શકે છે
...વધુ વાંચો
પૂંજા ભાઈ ગર્ચર
ભેંસ વેચવાની છે
બીજું વેતર છે.1 મહિનાની વાર છે.પેલા વેતર માં 6/7લીટર દૂધ હતું.
...વધુ વાંચો
Rajendrasinh Rathod
ભેશ
3 વેતર ની છે 10 દિવસ ની કાશી છે
...વધુ વાંચો
સામત ઓડેદરા
ભુરો પાડો વેચવાનો હોય ફોટા નાખો
કોઈ ભાઈ પાસે ભૂરો અથવા ભગ્રોં પાડો વેચવાનો હોય તો વિડિયો નાખજો પાડા પરમાણે રુપિયા દેવામાં આવશે ડોટ બે વરસનો હોવો જોઈએ
...વધુ વાંચો
Ismail Pakhali
ભેંસ વેચવા ની છે.
ભેંસ વેચવા ની છે. બીજું વેતર છે,15 દિવસ માં વ્યાસે
...વધુ વાંચો
Dadu Ambaliya
bhesvesvanise
bhesvesvanise gabhani se 9512335135
...વધુ વાંચો
ધ્રુવ સીસોદીયા
ભેસ વેચવાની છે ત્રીજા વેતરે છે
આગળ વેતરે 8 લિટર દૂધ હતૂ સાવ સોજી છે પુરી જવાબદારી કોઈ ફોડ નથી લેવી ઍજ ફોન કરે
...વધુ વાંચો
Vijay Balas
જાફરી ખડેલી..બીજું વેતર વ્યાસે...
12/14 દિવસની કાચી... આચર ગરમી ની જવાબદારી... ઊંચાઈ લંબાઇ સારી... આગલા વેતર માં છ સાડા છ લીટર દૂઘ હતું..
...વધુ વાંચો
આહીર હાર્દીક ડવ રોઘડાં
પાડો વેચવાનો છે
1 વાળા નૌકા છે
...વધુ વાંચો
Vira Bhai Chopda
ભેંશ વેસવાની છે
10 મો મહિનો ઘાભણ છે ગામ:: નાવડ્રા વેરાવળ પ્રભાસ પાટણ
...વધુ વાંચો
Kana Bhai Patal
ભેંસ વેચવાની છે 2 વેતર
અઢી મહિના ની કાચી છે ટોટલ જવાબદારી થી દેવાની આગલા વેતર 5 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Vipul Bera
ભેંસ વેસ્વાની સે
ભેંસ વેસ્વાની સે... ત્રીજુ વેતર વિયાની.... એઠે... પાડી...26... દિવસ ની વિયાયેલ...6.....6... લિટર દુધ દેય... સાવ સોજી બધી જવાદારી... લેવી હોય એજ ફોન કરે ...
...વધુ વાંચો
Mehul Barad
આ અખંડ ખડી લિયુ દેવાની છે 🐃🐃
બધી ખડેલી દાવ છે જુદી જુદી પણ દેવાની છે કાન કાપેલી ખડેલી દાય ગઈ છે
...વધુ વાંચો
નેવિલ ખીટ ભરવાડ
vechva ni che
bhesh
...વધુ વાંચો
Raj Chhelana
જાફરાાબાદી ભેંશ વેચવાની છે.
પેલ વેતરુ ભેંશ છે 15 થી 20 દિવસની વાર છે આની માને એક ટાઈમનુ દસ લિટર દૂધ હતુ.
...વધુ વાંચો
પંકજભાઈ પટોળીયા
ભેંસ...વેચવાની...હ
15...વણવી.સ
...વધુ વાંચો
Jiva Mori
બધી જબાપદારી
બીજુ વેતર છે 15 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Ram Daki
બીજુ વેતર ભેસ વેચવાની છે
10 દીવસ ની વાર છે પેટ આચર ની ગેરંટી
...વધુ વાંચો
Aala Bhai Bhochiya
ઝાફરાબદી ભેશવેચવાની છે
બીજુ વેતર ,૨૦ દિવસ ની કાચી.
...વધુ વાંચો
Anilbhai Patel
ભેંશ વેશવાની છે. 3વેતર
આગલા વેતર માં 7લીટર દુધ હતું સાવ સોજી ભાવમા થોડુંક માન રાખવામાં આવેછે 15દિવસની કાશી ખોટા ફૉન કરવાનહી
...વધુ વાંચો
Sanjay Chudasama
5',5 લિટર દુઘ
ભેસ ગાભણી સે ૯ મોં મહીના થયા 5.5લિટર દુધ સે સાવ હોજી 4 ચોથું વેતર ગાભણી
...વધુ વાંચો
વિકમ મોરી
વેચવાની સે
ભેંશ ત્રીજો વેતર વીયાસે
...વધુ વાંચો
Ajay Baidiyavadra
ભેંસ વેચવાની છે
પેલા વેતરમાં પાંચ લીટર હતું એક ટાઈમ નું 12 ફેટ 17 ઓક્ટોબર સવારમાં વિયાણી પાડો
...વધુ વાંચો
વાળા પુંજાભાઈ જે આહિર
15 દિવસની તાજી નીચે પાડી
8/8 લીટર દૂધ મો.9275908673 મો.6353943096
...વધુ વાંચો
Dipak Ahir
ભેંસ વેચવાની છે
વેતર ત્રીજુ. દુધ 3 3 લીટર. દોવામાં સોજી. કિંમત. 51000. બિજી ભેંસ 5. 5 લિટર દૂધ. નીચે પાડો કિંમત 72000
...વધુ વાંચો
પ્રતાપસિંહ સિસોદીયા
ભેંશ વેશાવાની છે
15 દિવસ ની વાર છે .ત્રીજું વેતર છે .7 લીટર દૂધ હતુ
...વધુ વાંચો
Mohit Patel
ખડેલી વેસવાની સે
2 જુ વેતર વિહાસે 8 દિવસ ની કાશી સે બધી જવાબદારી થી આપવાની સે જે કોઈ ને લેવી હોય ઇ આ નંબર ઉપર ફોન કરો મો.6356768744
...વધુ વાંચો
Arvindd Rayka
ભેસ વેચવાની છે
પંદર દિવસ કાચી ઉંચાઇ પુરી
...વધુ વાંચો
સમીર મહીડા
જાફરાબાદી ભેંસ વેચવાની છે
બીજું વેતર વિયાણી નીચે પાડી છે ટોટલ જવાબદારીથી દેવાની છે ફોટા ફોન ના કરવા
...વધુ વાંચો
Dev Ahir
ભેંસ વેચવાની છે
વેતર ચાર 28 દિવસની કાચી પેટ આચરની જવાબદાર
...વધુ વાંચો
Mamd Vindhani
ભેંસ વેચવાની છે
ભેસ વેચવાની છે બીજુ વેતર છે દસ દિવસની કાંચી છે બધી જવાબદારી
...વધુ વાંચો
Khima Kodiyatar
બીજું વેતર
9 દિવસ ની વીયાણણેલ 6+6 દુધ
...વધુ વાંચો
Momaya Gadhvi
ખડેલી વેચવાની છે
પેલુ વેતર 15દીવશ ની કાચી ઉચાઈ લંબાઈ સારી છે આચર ગરમી ની જવાબદારી થી વેચવાની છે કીમત 110000 ફેરફાર થય જાસે
...વધુ વાંચો
Aves Mathupotra
khadelu
pelvetru che 10 divas kachi che
...વધુ વાંચો
Vijay Akbari
ખડેલુ વેચવાનું સે.
૨૦ હજાર દિવસ તો બાકી છે..
...વધુ વાંચો
Ram Odedara
બની જાફર બાદી
૨ વેતર વિયાજમ થશે ૮/૧૦ લીટર દૂધ ૮/ ૧૦ દિવસ માં વિયાજમ થશે
...વધુ વાંચો
Ramesh Ahir
bhhesh
3ju vetar
...વધુ વાંચો
Kallubhai Talaviya
3 જુ વેતર
5 દિવસ ની કાચી જાફરી ખડેલી છે. હાજર માં છે.
...વધુ વાંચો
વીમલ ડોબરીયા
ભેસ વેચવા ની છે
4વેતર 7 લીટર દુધ 5થી7દીવસ ની કાચી
...વધુ વાંચો
મસરી કંડૉરીયા
ઓરિજનલ જાફરાવાડી ભેંસ
ઓરિજનલ જાફરાવાડી ભેંસ બીજું વેતર.. સાવ સોજી ભેંસ છે
...વધુ વાંચો
કશ્યપ ડાભી
1 vatr
25 divash kachi che
...વધુ વાંચો
Mehul Ichetariya
ભાયા ભાઈ
2 વેતર 8દિવશ મા વિયાસે
...વધુ વાંચો
ભાયા ભાઈ સુવા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ