Ramesh Bhai Garaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 ગાય અને 1 જર્સી ઓડકી વેચવાની છે
1 ગાય 2 મહિનાની ગાભણ છે આખા દિવસનું 4 લિટર દૂધ છે
1 ગાય 1 મહિનાની ગાભણ છે આખા દિવસનું 4 લિટર દૂધ છે
1 જર્સી ઓડકી 2 વર્ષ ઉપરની છે