Vishal Sadhu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
90% ગીર, 3 વેતર, 5 માં મહિને, દોઢ વરસ દોવા દિયે , ત્રણ ટાઈમ નુ 15 લિટર દૂધ, સોજી કોઈ પણ દોઈ શકે, અત્યારે વાછડો છે,
ગાય ને સાચવી શકે એવા હોય એજ કૉલ કરે દુઃખી ન થવી જોઈએ.