Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
પાયશા હરિયા વેચવાના છે
Raghav Kamliya
Aug 12 '25 01:04 PM
પાયશા હરિયા વેચવાના છે
Raghav Kamliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાયશા હરિયા આપવાનું છે થોડો સમય જ હાકેલા છે
₹ 28000
સ્થળ : ઈંચવડ,કોડીનાર,ગીર સોમનાથ
View All
abika na se oilparesar se
9313538595
...વધુ વાંચો
Bhavdeep Ahir
bambo 8500
2 no bambo 10 k g 160 fut kimat 8500
...વધુ વાંચો
Siraj Solanki
વેચવાનુછે
ઓપનેર/3વરસ
...વધુ વાંચો
રહીમ હિંગોરા
2.5 અઢી નો લોઢિયો 8 ગોળાઈ ડાઢા
8 ગોળાઈ વાળા ડાઢા અને 2.5 નો સિંગલ લોઢિયો વેચવાનો છે ફુલ હેવી માં અને ફુલ સુતરાય માં ગેરંટી અને 5 20 ની જારી ન રેમાનિયા
...વધુ વાંચો
જગદીશ કરંગીયા
ઑપનર
જયંત 10 નું મસીન
...વધુ વાંચો
Partap Odedara
સમરાટ
2018 મોડલ
...વધુ વાંચો
Malde Karngiya
dvAsat vanu
vechavanuse
...વધુ વાંચો
Mauliksinh Rathod
મીની ઓઇલ મીલ
મીની ઓઇલ મીલ વેચવાનું છે પટેલ નું નવું મીની ઓઇલ મીલ છે બે વર્ષ વાપરેલું છે ગીતાનો ડબલ વોર નો ઉપલેટ છે ફિલ્ડ માર્શલ નું મશીન છે નવો 16 એસપી નું મશીન આખો સેટ નવો છે ચાલું અને રનીંગ કન્ડિશનમાં છે 4.70000 હજાર માં દેવાનું છે કોઈને ભાડે જોતું હોય તો પણ મળશે મહિને 10.000 હજાર રૂપિયા જે વ્યક્તિને જે રીતે અનુકૂળ પડે એમ દેવાનું છે ભાડે જોઈએ તો ભાડે વેચાતું જોઈએ તો વેચાતું આખા સેટમાં કોઈ ખરાબ નથી માણસ કે દેવાનું છે ભાગીદારમાં હાંકવું હોય તોય છૂટી છે 735 9999 390 આમાં ફોન કરે જાણો
...વધુ વાંચો
Sunil Makavanha
મીની ટ્રેકટર નો પંપ વેસવાનોસે
પંપ વેસવાનોસે ૧૪ ફવારા ૧ ગન
...વધુ વાંચો
Dasa જે ભગવાન
ગાડુ
ગાડી વેચવાની છે
...વધુ વાંચો
Jagdish Odedra
બળદ ગાડું વેચવાનું છે
બળદ ગાડું વેચવાનું છે સાગ નું
...વધુ વાંચો
Samat Sakhra
Aspee પંપ વેચવાનો છે.
Aspee પંપ વેચવાનો છે. (૧) અસ્પી પંપ PS /16 (૨) પાઇપ ૨૦ મીટર (૩) પંપ પાઇપ (૪) ફુવારા : 14 નંગ (૫) સકશન સ્ટેઇનર : 1 નંગ (૬) CAL /3 /7 : 4 નંગ (૭) NPL/78/D : 4 નંગ (૮) Y/FM : 1 નંગ
...વધુ વાંચો
Vijaybhai Rohit
2 sijan hakel
400 kg
...વધુ વાંચો
દેશુર કરમુર
પાયશા હરિયા વેચવાના છે
પાયશા હરિયા આપવાનું છે થોડો સમય જ હાકેલા છે
...વધુ વાંચો
Raghav Kamliya
ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર ના ડગરા
ફોલડીગ છે 4 ડગરા 18થી60ની જારી માં હાલે
...વધુ વાંચો
Piyush Daki
ઝટકા મશીન
બીજી માહિતી માટે વોટ્સઅપ માં મેસેજ કરો
...વધુ વાંચો
Jayvir Kathi
5 ન્ કપલસેટ ડોકટરનો પંપ ઝ્જ વાપરેલ્ છે નવ્ સે
ચાલ્ છે અત્યારે
...વધુ વાંચો
Rajesh Patel
ડીસટોનર વેચવાનુંછે
2024 નું મોડેલ છે uk nu se
...વધુ વાંચો
Ashish Nandaniya
સાતી
સાતી કપલેત છે.
...વધુ વાંચો
Naranbhai Pithiya
શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ
હાઇડ્રોલિક રિવર્સીબલ પ્લાઉ એન્ડ સ્પ્રે પંમ્પ મેન્યુફેક્ચરર્સ.
...વધુ વાંચો
Shreeji Agro
32 પીસ બોક્સ પાના ની પેટી
32 પીસ બોક્સ પાના ની પેટી ફક્ત રૂપિયા 1250 માં નેશનલ ટુલ્સ એન્ડ હાર્ડવેર ગાંધી ચોક ત્રણ કમાન ઉપલેટા 97278 35220
...વધુ વાંચો
Aman Palti
સર્વિસ વેચવાની છે 16 એમૅ 300 ફૂટ
છ મહિના વાપરેલી
...વધુ વાંચો
Rajesh Kher
માંડવી પાડવાના સાધનો છાતી મીની
મીની ટ્રેક્ટરના છાતી છે ( 1.) સુર્યા (2). 40 નો રોલ (3) 40 ની રાપ ખાલી રાપ બધી વસ્તુ સારી કન્ડિશન માં છે દોઢ વરસ વાપરેલ છે
...વધુ વાંચો
Ram Odedara
10 nu મશીન
ફિલ્ડ માર્શલ જનરલ બનાવેલ 1 વર્ષ વાપર્યું 7096821588
...વધુ વાંચો
Varjang Pithiya
5hp 3ફેઝ motar
મોટર વેચવા ની છે 5hp 3 ફેઝ એક સિઝન વાપરેલ છે 9000 કિંમત ચાલુ કન્ડીશન માં
...વધુ વાંચો
Manish Keshwala
બધા ખેત ઓજાર બનાવનાર
રવિરાજ ગોકુલ tvs શોરૂમ ની બાજુમાં બિલાલ ભાઈ 6355054311. રાપ , પંચિયા, દાતી, ચીપિયો , સમાર, બેલી , બલૂન વગેરે ખેત ઓજાર બનાવનાર તેમજ velding તેમજ ગેસ વેલ્ડિંગ કરનાર
...વધુ વાંચો
Amad Hingora
ટાયર વેસવાનાસે
bkt ના ટાયર સે આઠ પસી સોણ
...વધુ વાંચો
Piyush Odedara
મોબાલસેડર
કપાસકટીગકરવાનૂ આખુઓરીજનલકપનીકનીસન
...વધુ વાંચો
Rajnik Solanki
Re parso FB what one
Soya be what one will per
...વધુ વાંચો
Raju Makvana
બધું એક સાથે વેચવાનું છે.
ટ્રેક્ટર 2022 નું મોડેલ છે ફોર વ્હીલ ટ્રોલી છે આરસી બુક સાથે એચાર નંબર પ્લેટ છે ખેતી ના સાધન માં દાતિ,સવડા,રાપ,માઢ,પાવડા,રોલ, પીંજરું,કોશિયા,રેવલ,17 દાતા ની ઓરની મો 9974993453
...વધુ વાંચો
Kevin Patel
યુવરાજ ટ્રેક્ટર નો લોઢિયો
યુવરાજ ટ્રેકટર નો લોઢિયો ફૂલ હેવી. ગોલાય વાળા . 6.દાઢહા. સહિત. ફ્કત 1 મહિનો વાપરેલો સે
...વધુ વાંચો
Rajesh Bhatiya
મીની ટ્રેક્ટર ની રાપ
મીની ટ્રેક્ટર ની રાપ (60 ઈંચની) ૩ ડાઠા કરીનાના ૨ ડાઠા ઠુંઠાના ૧ રાપ કરીયાની ૨ ગરેડા પાછડનો રોલ 52 ઈંચનો
...વધુ વાંચો
અજય નંદાણીયા
મિનિ ટેક્ટર ના 2 ઓજાર વેશવાના છે
મીની ટેક્ટર ના રાપ સૂયા વેશ વાના છે નવાઝ શે વાપરેલ નથી 2 મહિના પેલા લીધેલ શે 9998447270
...વધુ વાંચો
Milan Dodiya
Tafe ni original toplin
tafe ni original toplin
...વધુ વાંચો
Mit Bhajgotar
ઓપનેર વેચવાનું છે ત્રણનું
7096574713
...વધુ વાંચો
સુખદેવ જીજાયા
શ્રી ખોડિયાર એજન્સી ધારી & અમરેલી
અરાઈઝ રોટાવેટર કે પછી શિવશક્તિ ડિસ્ટોનર માં અમરેલી જિલ્લા ની બહાર બે મશીન થી વધારે હોય તો હોમ ડિલિવરી ફ્રી ફ્રી ફ્રી ફ્રી ફ્રી ફ્રી ઓલ ગુજરાત અરાઈઝ રોટાવેટર હેવી ડ્યુટી ડિલર ભાવ માં વસાવો અરાઈઝ રોટાવેટર એમાં પણ બે વર્ષ ની પિસ ટુ પિસ ની ગેરંટી સાથે તમાંમ મોડલ સબસિડી પાત્ર ડિસ્કાઉન્ટ તો ખરૂજ શિવશક્તિ ડિસ્ટોનર એક નવા મોડલ સાથે હેવી ડ્યુટી ડબલ ફેન 84,000 સુધી સબસિડી મળવા પાત્ર
...વધુ વાંચો
Shree Khodiyar Agency Dhari
મશીન
મશીન અને પંખો વેશવાના છે શાલુ કન્ડિશન માં છે ૮ નું મશીન છે ૨.૫ નો પંખો છે
...વધુ વાંચો
Jayesh Karavadara
સારી કન્ડિશન માં છે
રેંકડો વેચવાનો છે પાચ વર્ષ વાપરેલ છે
...વધુ વાંચો
Dinesh Bhai Makvana
રીપર વેશવા નું છે
રીપર વેચવાનું છે ચાલુ કન્ડિશનમાં છે આઠ ફૂટનું છે પાંચ ફૂટનું કરવું હોય તો થઈ શકે અને એના બધી પુલ્યું લોખંડની ધરી હાઇડ્રોલિક બધુંય કમ્પ્લીટ છે ખાલી તમારે ચડાવવાનું રહે ટ્રેક્ટરનો થોડો લોખંડનો આગળ આવે પાછળનો જોડવું હોય તો પણ થઈ જાય બધી વસ્તુમાં ચાલે ઘઉં જુવાર મકાઈ બાજરી તલ સોયાબીન
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ કોડીલા
bhagvati ni dati
dati
...વધુ વાંચો
Raj Mer
ફાગા વેચવાના છે
ખોડિયાર ના છે 400 કિલો ના
...વધુ વાંચો
Keshu Jadeja
દવાસાટવાનો પંપ વેચવા નો છે
Dava satva open
...વધુ વાંચો
Mahipatbhai Kathiya
રાંપ
ખાલી રાપ વેચવાની છે બે વર્ષ વાપરેલી ૪દાઢ! કરીયા ની રા પ સાથે mo.7359019404
...વધુ વાંચો
Yadav Alpesh
પ્લાઉ ( પાવડા )
મહાકાળી ના ડીબી ના છે
...વધુ વાંચો
Jayesh Jakhotra
સુઝુકી દવા છાંટવા માટે
ચાલુ કન્ડિશનમાં એ તમામ વસ્તુ હાજરમાં કોઈ વસ્તુનો એક રૂપિયા નો ખર્ચો નથી 50 લિટર દવાની ટાંકી છે
...વધુ વાંચો
Prakash Vagh
મસીન 5.6 નું વેચવાનું છે
આદર્શ કંપની નું 5.6 નું મસીન વેચવાનું છે ચાલું કડીસન મા છે જનરલ બનાવેલ છે જુજ વપરાયેલ છે
...વધુ વાંચો
Hareshbhai Basiya
potato planter for sale
ગણેશ કંપનીનું બટાકાનું પ્લાનટર વેચવાનું છે ડીસો સાથે છે કિંમત 80,000 રૂપિયા
...વધુ વાંચો
નરેશભાઈ પટેલ
ટેકટર ના ઓજારો
રાપ:20500:21500/દાતી:32500:34500/પચીયુ:36500/સમાર/13200/પાયર:37000
...વધુ વાંચો
Bilal Hingora
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ