Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
કોઈને ગાય દેવાની હોય તો કેજો
Punjan Odedra
Feb 11 '25 11:28 PM
કોઈને ગાય દેવાની હોય તો કેજો
Punjan Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કોઈને ગાળી દેવાની હોય તો કેજો દોવામાં કલેટ હોય તે હાલે
₹ 4000
સ્થળ : આદિત્યાણા,રાણાવાવ,પોરબંદર
View All
9327411930
ગાય.
...વધુ વાંચો
Kara ગોશીયા
ગીર.લીલડી.પેલુ.વેતર
20.દીવચની.કાચી
...વધુ વાંચો
નાગદાન જાદવ
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ચાર પાંચ દી ની વાર છે ફુલ જવાબદારી ત્રીજું વેતર દુધ 6.6 ફોન નંબર 6352259347 કિંમત 32000
...વધુ વાંચો
શૈલેષ સોલંકી
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે દોવામાં બહુ સારી છે અને બીજું વેતર છે અને આઠ થી દસ લીટર દૂધ કરે છે અને એકદમ હોઝીશે અને આશરે કિંમત ₹1,11,000 છે જે કોઈને લેવી હોય તે જ ફોન કરવો ખોટા ફોન નહીં કરવા
...વધુ વાંચો
Sureshbhai Kateshiya
balad mafat. aapi devano se
badad vesavano se mafat aapi devano se haki ne lay javo
...વધુ વાંચો
Jayadip Katara
દેશી ગાય વેશવાની છે
દેશી ગાય વેશવાની છે વેતર 2 વીયાછે છે છદીવશ ની વીયાય ગેલ 4,5 લીટર હાજર દુધ શાવ શોજી છે
...વધુ વાંચો
Lalo Ahir
6 ગીર હોડકી વેચવાની છે
6 ગીર હોડકી વેચવાની છે 3 ગીર હોડકી ની ઉંમર અઢી અઢી વરસની છે બે ખુટ થઈ ગયેલ છે 3 ગીર હોડકી ની ઉંમર બે બે વર્ષની છે મોટી હોડકી ની કિંમત 20 20 હાજર છે નાની હોડડી ની કીમત 10 10 હજાર છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
જર્સી ગાય ર વેતર
જર્સી ગાય ર વેતર ૧ મહીના ની વિહાજણ ૫.૫/૬ લીટર દૂધ આપે મહેરબાની કરીને ફોન ના કરવો કિંમત નોર્મલ ફેરફાર કરશું...
...વધુ વાંચો
Jayraj Bhai Jebaliya
ગાય વેચવાની છે
ત્રીજું વેતર છે. નવમો મહિનો ગાભણી છે
...વધુ વાંચો
Ramde Vala
ગાય બેસવાની સે 2 વેતર સે
2 મહિનાની વયાણલ સે દોવા માં સાવ સોજી સે 3.૫ લીટર દુધ સે નિસે વસડી સે .
...વધુ વાંચો
પ્રવીણસિંહ ગોહિલ
ગૌ શાળા માટે નંદિ આપવાનો છે
નંદિ વેચવાનો છે. 2.5 વર્ષ નો છે ચાલુ થય ગયો છે સારી લાઇન નો છે કિંમત જોયા પછી થય જશે
...વધુ વાંચો
Divyesh Utadiya
દેશી વાછડિયું વેચવાની છે
૩ વાછડિયું જોડી છે બધી એક સરખી જ છે બધી એક વર્ષ ની છે કિંમત ફિક્સ છે ૧૫૦૦૦ તનેય ના
...વધુ વાંચો
Chandresh Bharvad
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર વ્યાસે નવમો મહિનો છે 25 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
દીપક ભાઈ પાઠક
વેચવાની
આ ગાય વેચવાની.6352536019. 6351247554
...વધુ વાંચો
Sanjay Algotar
ગાય વેચવાની છે.
સાવ સોજી છે. ફુલ જવાબદારી વારી છે. 6 લીટર દૂધ છે 8દિવસ વાર છે
...વધુ વાંચો
Timba Karan
ગિર વાછડી vechavani સે
15 મહિના ની se father (pushkar) bhavanag blood line mother (tulsi) mother line (raftaar)
...વધુ વાંચો
Bharatbhai Gida
નવમો મહિનો ગાય
આ બે ઓળખી વેચવાની છે
...વધુ વાંચો
Ram Borkhatariya
jarsi gay vechavani se
2 jarsi gayu vechavani se 1 gay vayanal se 10 liter dudh se niche vasdi se 3 achar se 2 gay gabhan se 25 divas ni var se 12 liter dudh hatu
...વધુ વાંચો
Vishal L Lavadiya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વીહા એમ છે વેતર ત્રીજુ દુધ 8 લીટર
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
hf
5 ગાયો વેતર 1 2 દૂધ 7 8 9 10 કિંમત 65 70 75 80 બધી ગાયો તાજી વ્યાનેલ ફોટા વિડિઓ મોકલવા માં નહિ આવે
...વધુ વાંચો
Vijaysinh Mori
hf ઞાય વેચવાની છે
2 વેતર . 3 મહિના ની વિયાનેલી 4 લીટર દૂધ મો. 8347202617
...વધુ વાંચો
Manubhai Solanki
અશોક સોલંકી
ગાય વેચવાની છે નીચે વાસળી છે ત્રીજા વેતરની છે 12 લિટર દૂધ છે ચાર મહિનાની વિયાણેલ છે. 93 754 15 7 12
...વધુ વાંચો
અશોક સોલકી
ગાય વેચવાની છે
આઠ મો મહિનો સાલુ
...વધુ વાંચો
Pravin Bhai Ghusar
3. વાસડી. વાચવાની
1 વરસ 2 દોધ વરસ. 3. ત્રણ વરસ
...વધુ વાંચો
Sanjay Babariya
Hf gay levani che
8 liter dudh vali gay levani che 40000 sudhi levani che Viyay gyeli levani che
...વધુ વાંચો
Viral Dodiya
ગાય
ગાય દેવનીસે ગીર પિયોર પેલું વેતર સે 1 એક મયનાનિ વિયાયેલ્ ની સે વાશડી ગીર દોવા માં સોજી હાવ. દુધ ૫ લીટર 63522 36136
...વધુ વાંચો
Bhagvan Karamta
ગાય વેચવાની છે
વાછરડી વેચવાની છે ૨ મહીનાની ગાભણ છે ગીર વાછરડી છે
...વધુ વાંચો
Mansnih Junjiya
ગિર ગાય વેચવાની છે
ત્રીજું વેતર વિહાહે છે 8 લિટર દૂધ છે 5 દિવસ ની વાર છે વિહવાની
...વધુ વાંચો
Nilesh Bhai Sekhada
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે પંદર દિવસ મા વ્યાય જાશે પાચ લિટર દૂધ કરશે
...વધુ વાંચો
Jaydeep Gadhvi
vasdi Vaswani Che
Naghra parhes Veer
...વધુ વાંચો
Naghra Paresh
ગાય વેચવાની છે
બે લીટર દૂધ આપે છે અઢી મહિના નો ગાભછે
...વધુ વાંચો
અજય દાસા
ગાય વેચવાની વાસળી વિશે
9 લિટર દૂધ લિટર એકદમ નવ લીટર ત્રીજો વેક્ટર વિયાણી એકદમ હોજી બે જણાના સામસામે થી દોવા દેશે એવી હોગી ટોટલ જવાબદારીથી આપવાની નીચે વાછડી આજે વિયાણી ટોટલ જવાબદારી ફૂલ પાવર દૂધમાં બહુ સારી સાયકલ કિંમત 36000 રૂપિયા લેવાની ડાયરેક્ટ ફોન કરો ખોટા મેસેજનો કરજો
...વધુ વાંચો
આવડા મોરી
gay વેચવાની સે
Biju vetar vyani 15 દિવસની વ્યાણેલ સે અત્યારે હાલમાં 11 liter dudh aave se 91000 kimat Levi હોય તો j ફોન કરજો ફાઇનલ કિંમત સે
...વધુ વાંચો
મેણસી ભાઈ વાળા
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી ફૂલ લબાય ઊંચાઈ 3 વેતર આગલા વેતર મા 6 લીટર દૂધ હતું 20 દી ની કાચી છે કિંમત આવે તો જ દેવાની છે અને અર્જુન ખૂંટ નુ બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Ram Khambhala
ગાય દેવાની છે
૬ દીની વિયાએલી નીચે વાછડી ૫ દુધ
...વધુ વાંચો
Samir Savant
ગાય વેચવાની છે
1 મહીનાની વયાણલ છે નીચે વાસઙો છે
...વધુ વાંચો
Rahul Vala
કપિલા વાછરડી વેચવાની છે
10 મહિના ની છે સૂવર્ણ કપિલા GLDB SONU ના બિજદાન છે
...વધુ વાંચો
પવન ચાવડા
Jari gay vesvani se
Jari gay vesvani se 3 vetar 4. liter dude se 2 Mahima ni. gabhni se
...વધુ વાંચો
Pravinbhai Vala
મો 9904119336 મો 9904497672
મો 9904119336 મો 9904497672 પશુ ઓ માટે પાથરવાના ગાદલા વ્યાજબી ભાવે મળશે કિશાન પશુ આહાર દિવરાણા ધાર તા.કેશોદ જી.જૂનાગઢ
...વધુ વાંચો
Mahesh Karmata
ગીર ક્રોચ ગાય વેચવા ની સે
ફુલ જવાબદારી થી દેવાની સે 4 થુ વેતર ગાભણ સે છઠો મહિનો હાલે છેક કરાવી લેવા ની છૂટ. અતીયારે 3 લિટર દૂધ દોયે એક ટાણું વ્યાય ત્યારે 9 10 લિટર દૂધ કરે કય પ્રોબ્લેમ નીકળે તો પાસી મૂકી જવાની કિંમત 55000 લેવાની se
...વધુ વાંચો
Dodiya Ronaksinh
s f gay vesvani che
1 vetar 15di ni yaygal 8 litar dudha
...વધુ વાંચો
Vishvas Parmar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તાજી વ્યાણેલ છે બે આંચળ છે અઠી લીટર દૂધ આપે છે નીચે વાસડો છે ફીમાં દેવાની છે ફોટો વીડિયો મોકલવામાં નહીં આવે
...વધુ વાંચો
Rahul Solanki
ગાય વેચવાની છે
બીજું વેતર
...વધુ વાંચો
Raju Vanda
ગાય વેચવાની સે
ગાય વેચવાની સે વ્યાણેલ સે 6 6 લીટર દૂધ સે
...વધુ વાંચો
Nikul Ranva
gai veshavani she
2 vetar viyanel she 5 litar duth ave full javabdari thi apvani he
...વધુ વાંચો
Ketan Modhvadiya
HF ક્રોસ ગાય વેચવાની છે
૧૬/૭/૨૫ વિયાણ છે નીચે વચડી વચડો હતા ગયા વરસે ૨૫ લિટર દૂધ હતું આજી વખતે ૧૮ અત્યારે આપે છે ૨૬ થશે ગાય ની ઊંચાઈ લંબાઈ બધું બરાબર છે
...વધુ વાંચો
Hiren Patel
gay vechvani 2 veter
vechvani
...વધુ વાંચો
Mahesh Ahir
ગાય sf
sf ગાય 4લીટર દૂધ અઢી મહિના ની વ્યાઇ ગલ
...વધુ વાંચો
Karamta Danabhai
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ