પ્લોટ વેંચવાનો...
ભાણવડ થી આગળ વેરાડ ત્રણ પાટિયા ઇન્ડિયન પેટ્રોલ પંપ ની પાછળ પ્લોટ વેંચવાનો છે ૨૮૫૩ ફૂટ ટાઈટલ ક્લીઅર પ્લોટ છે ફાર્મ હાઉસ બનાવવા , મકાન બનાવવા અથવા કોઈ ધંધો મિલ , કારખાનું , ડેલો , વોટર પ્લાન જેવા ધંધા માટે પણ મોકા નો છે પ્લોટ ની કિંમત ૧૧ લાખ માં નોર્મલ. બેઠક થઈ જશે તાત્કાલીક વેંચવાનો છે વેલા તે પેલા
...વધુ વાંચો
Raj Maher