• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Sarman Bhai Rabari

  • Aug 08 '25 01:12 AM

ગાય લેવાની છે 4 થી 5 લિટર દૂધ

  • Sarman Bhai Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગાય લેવાની છે દુધ ખાવા માટે જ લેવાની છે... તાજી વીયનેલ હોય દોએ સાવ શાંત સોજી હોય.... બાંધી બાંધી ખાય એવી.... જોઇએ છે...20.000 થી 25000 સુધી માં 4 થી 5 લિટર એક ટાઈમ નું હોય એવી ગાય આમાં અમુક લોકો ગાય ની કિંમત ન હોય તો પણ 3 ગણી લખીન મૂકી દેય છે એવા લોકો મેસેજ ન કરે...દૂધ ખાવા જ લેવાની ચે સારી ગાય હોય ઉપર ની વિગત મુજબ ટો મેસેજ કરો 9265203352 પર વિડિયો ફોટા નાખી દેવા


₹ 25000

સ્થળ : જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.