Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
સનેડા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
રીપર કટીંગ મશીન
નવનીત મેંદપરા
Jul 08 '23 04:21 PM
રીપર કટીંગ મશીન
નવનીત મેંદપરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ધાણા ઘઉ જુવાર બાજરો મગ
₹ 70000
સ્થળ : ચુડવા,માણાવદર,જુનાગઢ
View All
સનેડા
sanedoche
...વધુ વાંચો
વિરમ ઓડેદરા
વીએચટી ટ્રેક્ટર
ટ્રેક્ટર વેચવાનું છે મોડલ 2022. પાટલો ડગરા ઓરણી ચાથે છે. કીમત. 1,55000. બડદ ગાડાની કીમત. 23000
...વધુ વાંચો
જેઠાભાઈ વરૂ
v.s.t 130 di
v s t HP 13 26 ની જારીના ડગરાય છે
...વધુ વાંચો
Rajesh Sundavabra
નવાં,સનેડા, લેવામાં ટેમળો,,સબશી
નવાં, નવાં સનેડા લેવામાં ટેમળો, સૌરાષ્ટ્ર નો,,1,, સનેડો સરકાર માન્ય શબશીડી પાત્ર 10,,5ઈનજીન,,ગીરીવીશ કમાડર,15,,,20,,,24,,,30,,,,,35,,,40,,,44,,48,,50,,,52,,54,,56,, 60જારી,મામળછે
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
20150nu modal
kmplit salu rekdi sathe
...વધુ વાંચો
Bhavesh Kothivar
VST શિંગડાવાળુ ટેકટર
મોડલ 2018 ટીપ ટોપ કંડીશન સાથે નવો પાટલો કિંમત 117000
...વધુ વાંચો
હરદાસભાઈ સોલંકી
સનેડો વેચાવ સે
સનેડો વેચાવ સે ૬.૫ નુ એન્જીન સે તમામ જવાબદારી સાથે ભૂગરી વારો લોઢિયો આપવા નો સે દેવામાં સે
...વધુ વાંચો
Manish Bandhiya
ત્રિશૂલ ટ્રેક્ટર પ્રા. લી.
સરકાર માન્ય - સબસિડી પાત્ર થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર ૨૮ થી ૫૬ ની જાળી સુધી ના સનેડા હાજર સ્ટોક માં મળશે. ઘોઘાવદર રોડ,ગોંડલ. મો. ૯૮૨૫૫૪૬૯૬૪ મો. ૯૮૨૫૨૩૩૪૦૦
...વધુ વાંચો
Trishul Tractor
ગુરુકુપા ટ્રેક્ટર & સનેડા અમરેલી
મો. 92655 76818 , 96013 47986 ગુરુકુપા મિનીટ્રેક્ટર & સનેડા અમરેલી Since-2009 10.5 Hp નવા એન્જીન , ત્રણ વ્હીલ,ચાર વ્હીલ ના સનેડા & ટ્રેક્ટર હાજર. 6 ગેર વાળો ગેર. હાઇડ્રોલીક સીસ્ટમ હેવી ઈન્ટરનો ઓઈલ પંપ, છત્રી તેમજ તમારી અનુકૂળતા મુજબ સનેડા ,ટ્રેક્ટર બનાવી આપીશુ. મો. 92655 76818 , 96013 47986
...વધુ વાંચો
ગુરુકુપા મિનીટ્રેક્ટર અને સનેડા અમરેલી
Vst Shakti ટ્રેક્ટર વેચવાનું છે
મોડલ 2018 ટ્રેકટર અને પાટલો ટીપટોપ કંડીસંન
...વધુ વાંચો
Amit Ahir
vst shakti vesvanu se
vst shakti vesvanu se 23/24 modal ટ્રેકટર અને પાટલો સાવ ઓસું વાપરેલું છે ટીપ ટોપ કેન્ડિશન લેવા માટે ફોન કરો પરિશ્રમ ટ્રેકટર મોડીફીકેશન સરાડીયા માણાવદર 9737522422 9737522722
...વધુ વાંચો
Chetan Kanara
પાવર ટીલર
5,5એન્જિન
...વધુ વાંચો
ચેતનભાઈ ક્યાડા
સનેડો વેચવાનો 6
સનેડો વેચવાનો 6
...વધુ વાંચો
Kishan Ambliya
આસનેડોવેછવાનોછે
5દાતા રપટો હમાર. બલુનીયા માસડીઆબધુયદેવાનુછે
...વધુ વાંચો
લીલાભાઈ ગોઢાણીયા
વસુધા પાવર ટ્રિલર
7.5 hp સાવ નવું વગર ચલાવેલું spary પમ્પ સાથે
...વધુ વાંચો
હરસુખભાઈ વેકરીયા
સનેળો વેસવાનોશે
Kachhot Mahes
...વધુ વાંચો
મહેશ કછોટ
ડિઝલ બુલેટ દવા ના પપં સાથે
૭.૫ નુ ડિઝલ પાર્સીગ કાગડીયા સાથે દવા સાટવા ના પપં સાથે દેવા નુ બધુ સાલુ કડીસન મા બુલેટ ને પપં બને
...વધુ વાંચો
Ajay Mer
સનેડો વેચવાનો છે
ગેર હાઇડ્રોલિક કમ્પલેટ છે મશીન પાવરફુલ છે માત્ર ત્રણ વર્ષ ચલાવેલ છે કિંમત માં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે
...વધુ વાંચો
કાનજીભાઈ ડાંગર
સનેડો10.5 પેટી એન્જિન
સનેડો10.5 પેટી એન્જિન હાઇડ્રોલિક વાળો સ્લેપ સ્ટાર્ટ
...વધુ વાંચો
Hemang Solanki
બેલા હાકવાનું પરફેક્ટ સાતી
સનેડા તથા મીની ટ્રેકટર નુ સાતી પરફેક્ટ બનાવેલ સાતી વેચવું છે બેના હેવી લોધિયા નુ બનાવેલું છે 10 ભૂંગળી વાળા દાઢા સાથે આપવા ના છે સુતરાઇ ની જવાબદારી થી વેચવાનું છે
...વધુ વાંચો
Hemat Chudasama
સનેડો
સનેડો વેચવાનો છે એન્જીન 7:50 નુ છે સનેડા નિ જારી 20,28,,30 સિતલ નિ બનાવટ ડાવડા સેલેપ વારો 3 વર્ષ વાપરેલો સાથે એક ગોડ લોઠિયો આપવાનો છે ભુગરી વારો
...વધુ વાંચો
નારણ બંઘિયા
v.s.t વેચવાનું છે
ટેકટર શાથે પાછળનો પાટલો અને રોટાવેટર આપવાનું છે કીમત 110
...વધુ વાંચો
Bhavesh Chavda
શિંગડા વારા નું 4 વીલ
7567359378 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Pithabhai Bandhiya
shnedo vesvanose
kmplet se
...વધુ વાંચો
Arshi Bhai Bhosiya
5 બળદ ના દાતા સાથે દેવામાં આવ્
ગાડી ની ચોપડી મળી રેસે 30 હજાર માં દેવા નું સે
...વધુ વાંચો
દિનેશભાઈ તલસાણીયા
સનેડો વેચવાનોછે
26/28/30જારીથાસે 3/4 ટાયરથાસે
...વધુ વાંચો
નીલેસ ગોજીયા
7.5hp એન્જીન સનેડો વેચવાનો છે
તેમાં 26 ની જારી બીજી 36 ની જારી તીજી 60 ની જારી ડગરા ચડવી એટલે થાય બધું બરાબર હાલે તેવું ટોટલી કામ થઈ શકે છે. mo:9726769739 mo:6352157037
...વધુ વાંચો
Rameshbhai Jadav
સીગડા વારું ટેકટર વેચવાનું છે.
વર્ષ દીનું વાપરેલ છે. કોઇ પણ જાતનો ફોલ્ટ નથી. કિંમત.185000 મો. 6355 216 541
...વધુ વાંચો
Nitin Lagariya
સિંગડા વારુ ટેકટર વેચવાનુ સે
ટેક્ટર ઓટોમેટિક ઓરણી 36 જારી ડગરા 1 વરસ વપરેલ રેકડી નવી ફુલ જવાબદારી ભાવ માં થોડો ઘણો ફેરફાર થશે
...વધુ વાંચો
Sandip Kothivar
સનેડો વેચવાનો છે
9979594984/9904156659
...વધુ વાંચો
ભાવેશ રાવલીયા
મીની ટ્રેક્ટર વેચવાનું હે
ગ્રેવિસ એન્જિન 10hp , હાઇડ્રોલિક સીસ્ટમ ચાલુ કંડીસનમાં, કોઈ જાત નો વાંધો નથી
...વધુ વાંચો
Kalpesh Ahir
સનેડો ટ્રેક્ટર
એન્જીન ૩ વર્ષ વાપરેલ છે
...વધુ વાંચો
Viral Makwana
સનેડો
નવો સનેડો
...વધુ વાંચો
ભગવાન ભાઈ ચંડેરા
શિંગડા વારૂ વેચવાનું છે
એકજ વર્ષ વાપરેલ છે રેકડી સાથે આપવાનું કમ્પની કન્ડીશન માં છે ફુલ જવાબદારી સાથે
...વધુ વાંચો
Devat Karetha
singada varu tractors 6e.
new tractor 6e. bhav fix 6e. ame banaviye 6e 1 liter ma 3 kalak chale .
...વધુ વાંચો
Tushar Padaliya
સનેડો વેચવાનો છે
સનેડો વેચવાનો છે સાવ કમ્પલેટ સારામાં સારી કન્ડિશનમાં છે
...વધુ વાંચો
Lakhu Khunti
શીંગડા વારાની માકડી વેચવાની છે
ડબલ બુશિંગ માકડી છે બે ટાયર નવા છે કિંમતમાં ફેરફાર થઈ શકે એમ નથી
...વધુ વાંચો
Sajit Sandh
steliyan kapani7.5 engine
2011 model rubaru avso to khali man rese bija fota nathi rubaru avine joy levanu GJ 25 nu parsing
...વધુ વાંચો
Ram Modhavadiya
સનેડો
ડગરા વારૂ 18 ૨૦ 24 26 28 30 ની જારી ૩વીલ ૪વીલ દવા છાંટવાનું બેટરી નવી ૧૦'૫નુ એન્જીન
...વધુ વાંચો
Yusuf Hingora
vashundhra tractar
ખાલી 2 વરસ 10 વીઘા જમીન માં ચલાવ્યું
...વધુ વાંચો
Sabr Industries Baldev Nandaniya
v.s.t ટેકટર વેચવાનુ છે
ટેકટર શાથે પાછળનો પાટલો અને રોટાવેટર આપવાનું છે કીમત 110
...વધુ વાંચો
Bhavesh Chavda
rekdi hare2015numodel
vst tractor
...વધુ વાંચો
Maganbhai Kansagra
sanedo
sanedo 2 varas vaprer 10 hp
...વધુ વાંચો
Suresh Gagiya
સિંગડાં વારું પાવર ટ્રીલર
લોઢિયો દગરા સાથે, દવા સાટવા નો પંપ સેટ , બધું કંપની ફિટીગ વાપર્યા વગર
...વધુ વાંચો
માલદે કરંગીયા
vst
patlo sathe
...વધુ વાંચો
Punit Ram
સીઞડા વારામાથી ફોર વ્હીલ બનાવેલ
4,,વરસ વાપરેલ છે
...વધુ વાંચો
Parbatbhai Bhatiya
1 varsh vaprel
rekdi sathe
...વધુ વાંચો
Hemat Varotariya
થ્રી-વ્હીલ મગફળી માટે સનેડો ટ્રેકટર
શ્રી કુળદેવી એન્જીનીયરીંગ - જસદણ ૮-વર્ષ જુની પેઢી (શિવરાજપુર વાળા) થ્રી વ્હીલર ૨૬x૩૦/ ૩૬x૪૦/ ૪૦x૪૪/ ૫૨x૫૬/ ૫૬x૬૦ જાળી નો સનેડો ટ્રેકટર બનાવનાર "સસ્તું ક્યારેય સારું નહિ, સારુ ક્યારેય સસ્તુ નહી" જામનગર જિલ્લાના વડતરા, ટીટોડી, જુવાનગઢ, મોવાણ, વિરમદળ,ડાંગરવડ, પિંડારા, જામપર, સુડેસ્વર , પટેલકા, ગોલણ શેરડી, ઠાકર શેરડી, ભાતેલ, બજાણા, વડાળીયા સિંહણ, વચલા બારા,સણોસરી, ગોઇજ, લખિયા, ચારણતુંગી, કોઠા વિચોત્રી વગેરે વિસ્તાર મા જોવા માટે મળશે... વધારે માહિતી માટે સંપર્ક કરો.. જેંતિભાઈ મો.૯૯૨૪૬૮૭૮૮૨
...વધુ વાંચો
શ્રી કુળદેવી એન્જીનીયરીંગ જસદણ શીવરાજપુર વાળા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ