ફક્ત 46999 માં પાવર ટિલર
સિંગડા વાળું નાનું ટ્રેક્ટર,
7.5 HP નુ પાવરફુલ ડીઝલ એન્જિન,
એક જ સિજન હાકેલું,
કન્ડીશન સારી, ટાયર સાવ નવા,
માથે ઊભી ને હકવાનો પાટલો પણ સાથે છે,
વાવણી, બેલા બધા મા બોવ સારું હાલે
લેવું હોય તો જ ફોન કરવા,
...વધુ વાંચો
Abhaysinh Jadav