ગિર ક્રોસ હોળકુ વેચવાનુ છે
જાત વાન હોળકુ વેચવાનુ છે ગાભણ છે સારો ધટે એમ છે વેચી નાખવું જવાબદારીથી આપવાનો છે એક મહિનો અને નવ દિવસનું ગાભણ છે બહુ સારું ઓળખું છે કોઈને લેવાની ગણતરી હોય તો ફોન કરી લેવો મેસેજ ન કરવો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Mahendar Sisodiya