• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
હીરો હોન્ડા સીડ...
હીરો હોન્ડા સીડ...
હીરો હોન્ડા સીડ...
હીરો હોન્ડા સીડ...
હીરો હોન્ડા સીડ...
હીરો હોન્ડા સીડ...
  • Chirag Dada Joshi

  • Jul 05 '25 01:38 AM

હીરો હોન્ડા સીડી ડોન ગાડીવેચવાની

  • Chirag Dada Joshi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

કંપ્લેટ ગાડી હીરો હોન્ડા સીડી ડોન પાવર ફુલ એન્જિન ટોપ કન્ડીશન વીમો પારસિંગ ચાલુ ફિક્સ ભાવ 17500છે ભાવમાં ફેરફાર થાશે એટલે જેને ગાડી લેવાની હોય એજ કોલ કે મેસેજ કરે બાકી ખોટા ટાઈમ પાસ નો કરવા જવાબ નય મળે લુખાં દુર રહે મોબાઇલ નંબર:-9484802740નંબર ઉપર કોલ કરવો એડ્રેસ શ્રીજી નગર હાથ સની રોડ ખોડીયાર ચોક સાવર કુંડલા જિલ્લો અમરેલી ગાડીનો વીમો પારસિંગ ચાલુ છે ગાડીની આગળ પાછળ ની લાઈટ ચાલુ છે ગાડીના આગળ પાછળ ના બંને ઇનડીકેટર ચાલું છે ગાડીમાં બેટરી નવી છે ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી ગાડી મોડલ 2004નું.છે


₹ 17500

સ્થળ : કુંડલા,સાવરકુંડલા,અમરેલી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.