Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
થ્રેસર-ઓપનર લે-વેચ
ગુજરાત
જુનાગઢ
thressor
Pradyuman Muliyasiya
Aug 03 '25 04:49 PM
thressor
Pradyuman Muliyasiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માણસો વગર નુ મગફળી ચણા થ્રેસર અને ટ્રેક્ટર
₹ 650000
સ્થળ : કોઠડી,માણાવદર,જુનાગઢ
View All
ક્રિષ્નાનું થ્રેસર વેચવાનું છે
ચાર સીઝન હાકેલું છે કન્ડિશનમાં સારું છે હારે ચણા ધાર દેવાનો ચારણો છે આ નંબર માં ફૉન કરવો +91 97234 77943
...વધુ વાંચો
Hardevsinh Vala
થેશર વેચવાનું છે
ધાર દેવાનો ચયણો છે
...વધુ વાંચો
Lalajibhai Satasiya
ગંગાનું થેસર વેચવાનું છે
એક સીજન ચાલેલું ચણાની જારી ધાર નો ચાયણો
...વધુ વાંચો
પરેસભાઈ ઠુંમર
દ્વારકાધિશ એગ્રી કલસર
N J T njt લોટવેતર diston halar દરેક પ્રકાર ના મળી જશે સબસીડી માન્ય લેવા માટે મુલાકાત કરો
...વધુ વાંચો
Dharmesh Vadhiya
kishan threshar.Unjha
3 katar. 20 Jari Nana Moti. Badha Pak Nikdi sake. Kalnji Jiru Kadhava Mate Jari No Set che.
...વધુ વાંચો
Ankur Bhai Ladani
2021 andnu Bajaj
vesavanu se 3puli valu
...વધુ વાંચો
Dineshbhai Gajera
ઓપનર....વેચવાનુ.છે
machine10
...વધુ વાંચો
રીજવાન હીગોરા
ઓપનેર લેવાનું છે
હલર લેવાનું છે આખો સેટ લેવાનો છે 3 નું લેવું ફોટા મોકલ જો
...વધુ વાંચો
Govind Kambariya
opener Jayant
opener. 9054556571
...વધુ વાંચો
Virani Sagar
યોગી નું થ્રેસર વેચવાનું છે.
મોડલ 2021-22
...વધુ વાંચો
Morvadiya Vishal
opner masin Bane vechvanu che
chalu kandisan ma che
...વધુ વાંચો
Milan Hirapara
વૃંદાવન થ્રેસર
2018 નું મોડલ છે. મગફળી અને ચણા માટે નું છે. ચણાની જાળી સાથે આપવાનું છે. ઓછું ચલાવેલું છે. ફુલ જવાબદારી સાથે આપવાનું છે. કિંમત:110000
...વધુ વાંચો
Mansukh Gohil
ગીતાનું થેસર
ગીતાનું થેસર માંડવીનું વેસવાનું છે. 5 વર્ષ હાલેલું છે. કોઈપણ જાતનું ફોલ્ડ નથી ઘરની જ મગફળી કાઢેલ છે કંઈ પણ ભાડે નથી ચાલેલું.
...વધુ વાંચો
Pragnesh Solanki
થૅસાર 2018
2018 નૃ મૉડલ
...વધુ વાંચો
Hemat Gagiya
ગંગા થેસર
ગંગા થેસર ચણા ની જાળી સાથે
...વધુ વાંચો
Shaileshbhai Dudhat
માર્શલ મહારાજ 4 katar
વેચવાની છે
...વધુ વાંચો
Gopal Jogal
3 ઓપનેર વેચવાનું છે ધઉ ઓર માડવી.
10hp મશીન ફિલ્ઙ માર્શલ ધઉ ઓર માડવી.ચણા.તુવેર.માડવીનો ધારનો ચારણો.
...વધુ વાંચો
Rohit Barad
કટર હાર્વેસ્ટર
વેલા તે પહેલા...... એ જાય છે રહી જતા નઈ તમે ચાલુ હાર્વેસ્ટર આપવાનું છે... ટ્રેક્ટર ના ભાવમાં હાંકી લેવાની છૂટ પૈસાની જરૂરિયાત હોવાથી આપવાનું છે.
...વધુ વાંચો
Jaydeep Pachani
થેસર વેચવાનું છે
માંડવી ચણા તુવેર મગ ની ઝારી સાથે
...વધુ વાંચો
Ravji Bagda
ઓપનર વેચવાનુ છે.
ત્રણ નુ ઓપનેર છે. દસ નુ મસીન છે ફાટા સહિત
...વધુ વાંચો
Satish Kanpriya
jaynt nu theshar sado kyanathi
sig soyabin mag ni jali se 2katar 3jali
...વધુ વાંચો
Dhirubhai Sankhat
જયંત થેસર વેચવાનું છે
સણા સોયાબીન સારણો સાથે છે
...વધુ વાંચો
Rameshbhai Solanki
થેશર વેચવાના છે
"જય માતાજી" મારૂતિ કરીયાણા સ્ટોર શ્રી સિંધવાઈ થેશર મગફળી થેશર જંગીર થેશર ફુકણી કોઈ પણ થેશર લે વેચ માટે મળો મો.૯૯૭૯૪ ૪૨૩૧૧ ઉત્તમસિહ સિંધવ મો.૯૬૮૭૨ ૪૧૭૪૨
...વધુ વાંચો
મહિપતભાઈ સિંધવ
જયન્ત
કન્ડિશન ઠીક ઠાક સે ફેસર ચાલુ કમ્પ્લેટ સે બાકી હાથ ફેરો કરવો પડે પટા બધા ગય સિઝન ના ઓર નું પતરું જુગાડ ફોલ્ડિંગ કિલ્યા રિટ્ટી સુપ્પર માંડવીનું સે પાંસળ ની પંખી બન્દ સે માંડવી ઉડાડવાની સાલું સે કિંમત મા જરા તરા માન રેસે
...વધુ વાંચો
Rajesh Chauhan
opnar
vesavanu se
...વધુ વાંચો
Bachubhai Devjibhai Makvana
થે્સર વેચવાનું છે
બધા ચાઈણા એડીનો ફોલ
...વધુ વાંચો
Vikram Varaniya
જયંત થ્રેશર
ફુલ જવાદારી વેશવાનું છે માંડવી ઉડાડવાનું પંખી માંડવિયાનો ફૂંકો ઉડાડ વાની પંખી અડદ ના સાઈનો
...વધુ વાંચો
Ashvin Vadher
200 કલાક હાલેલ કીમત 67000
3 સીઝન હાલેલ
...વધુ વાંચો
Nirav Parmar
ચકડી વેસવાની છે
ટોટલ જવાબ દારી આપવાની છે
...વધુ વાંચો
Majethiya Parkash
ઓપન વેચવાનું છે
અઢી નું છે જય તનુ ચાર વર્ષ જૂનું છે ધાર દેવાનો સાળો છે રોગુ ખોખું વેચવાનું છે 8780879631
...વધુ વાંચો
Ranmal Bapodara
મગફળી નું થ્રેસર
મગફળી નું થ્રેસર વેચવાનું છે મોડલ 2024 છે
...વધુ વાંચો
રમેશભાઈ આહિર
થેસર વેચવા નૂ છે અડદ મગ મગફળી
2 વર્ષ પહેલાં નવુ લીધું હતું અને શોખુ થેસર છે કાટ કે સડો નથી
...વધુ વાંચો
Vipul Gamara
thressor
માણસો વગર નુ મગફળી ચણા થ્રેસર અને ટ્રેક્ટર
...વધુ વાંચો
Pradyuman Muliyasiya
નટરાજ હરબમ
મોડલ 2025
...વધુ વાંચો
Kher Raj
કુકણી વેચવાની છે
20સારણા ત્રણ કટર જાળી સોયાબીન ચણા ધાણા ઘાવ માંડવી સિવાય બધું નીકળે હાવ ચોખ્ખું
...વધુ વાંચો
Vipulbhai Bhalala
2022
કિશાન થરેસર વેશવાનુ છે 2022 નુ મોડલ સે ચણા સોયાબીન અને મગફળી ની જાળી ફૂલ જવાબદારી વાળુ અને ઓસુ હાલેલું છે
...વધુ વાંચો
Hardik Ram
ઓપનેર વેચવાનું છે
ઓપનેર કંડીશન સારી મગફળી, ઘઉં ની જારી આ મોં.9998844407 9537873612 નંબર ઉપર ફોન કરવા વીનંતી
...વધુ વાંચો
Manish Bavisa
ઓપનર
ઓપનર
...વધુ વાંચો
Rasikbhai Vaghasiya
ઓપનર વેચવાનુ છે
ગીતા નુ ઓપનર 10 નુ ફિલમારશલ નુ મશીન 4 વરસ નુ વાપરલ
...વધુ વાંચો
Vaide Goraniya
થ્રેસર વેશવાનું છે અક્ષર કંપની
થ્રેસર વેશવાનું છે અક્ષર કંપની નું છે બે વર્ષ હાંકેલું છે ધાર નો સરણો એક સીઝન હાંકેલો છે
...વધુ વાંચો
Lalji Rangani
ઓપનેર વેચવાનું છે હલર વેચવાનું
2.5 નું ઓપનેર છે કીશાન કંપનીનુ છે 10 નું મશીન પણ સાથે છે ઉધ પણ સાથે જ આપવાનું છે એક્ષલ પણ સાથે જ આપવાનું છે આખો સેટ આપવાનો છે
...વધુ વાંચો
સંજય પિઠીયા
થ્રેશર વેચવાનું છે
વૃંદાવન સવા ત્રણ નુ છે 2 કટાર જારી છે 2 ચારના છે
...વધુ વાંચો
Mehul Bhimbha
મગફળી થેસર ઞીતા
મગફળી થ્રેસર
...વધુ વાંચો
Ramde Ahir
ઉપલેન વેચવાનું શે વેલા તે પેલા
પેલા વાશીને ફોન કરવો યોગી મગફળી ફોલ ઉપલેન વેચવાનું શે બે એલીવીટર શે એકબીશારવાનો ખુમોશે ત્રણે વસ્તુ નવું શે લેવાનું હોતો જ ફોન કરવો ટાઈ પાશ નકરવો
...વધુ વાંચો
સરમણ સિહં સિસોદીયા
थेसरजयतनुनीचाओरनु
सवनी बाजुमा मो972376673
...વધુ વાંચો
Asraf Gadhiya
thresar vesvanu se
Arjun tip top condition
...વધુ વાંચો
Vivek Savaliya
N V T થેસર વેચવાનું છે
ડબલ લોડ વિલ છે
...વધુ વાંચો
રાકેશ ભાઈ પટેલ
ગીતા નું ઓપનેર
ગીતા નું 3 નું ઓપનેર 5-6 નું ફિલ્ડ માર્શલ નું મશીન 7.5 ની મોટર માંડવી&સોયાબીન,તુવેર,ચણા ની જારી અને ચારણો ધાર દેવાનો ચારણો,એકશલ સાથે આખો સેટ વેચવાનો સે 4 વર્ષ વાપરેલ ફુલ જવાબદારી સાથે વેચવાનું સે
...વધુ વાંચો
Rahulsinh Parmar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ