મહિન્દ્ર, 475 DI સરપંચ
મહિન્દ્ર 475 સરપંચ મોડેલ 2003/4, કાગળ બધાં કંપ્લેટ
એન્જિન આખું જનરલ બનાવેલ, હજી રાકરવાં નું બાકી છે
ગેર હાઇડ્રોલિક કમલેટ, ઠાઠાંમાં કોઈ અવાજ નથી આવતો,
બેટરી નવી, છત્રી રજવાડી નવી, વાયરીંગ ચાલુ,
ટાયર મોટા, આખા 90%, નાના80%, આખા,એપોલો,
કંડીશન આખું જનરલ બનાવેલ છે, ઓરીજનલ કલર નો ઉપયોગ કરવામાં આવેલ છે,pu++
બમ્પર નવું, રેદિયુતર નવું, કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી, ખેડૂત મિત્ર માટે સારામાં સારું છે, કિંમત માત્ર,175, તેમાં પણ ફેરફાર કરી આપશું, વધુ, માહિતી માટે અમારો સંપર્ક કરો,
ગામ અમરેલી પ્રોપર, મો,9227151904
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya