• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સુરજ મીની ટેક્ટ...
સુરજ મીની ટેક્ટ...
સુરજ મીની ટેક્ટ...
સુરજ મીની ટેક્ટ...
સુરજ મીની ટેક્ટ...
સુરજ મીની ટેક્ટ...
  • જયદીપ સોલંકી

  • Jul 03 '25 07:56 PM

સુરજ મીની ટેક્ટર 12 Hp

  • જયદીપ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સુરજ મીની ટેક્ટર વેચવાનું છે / 2022 નું મોડલ છે / 2.5 વર્ષ જૂનું છે / એક જ ઓનર છે / 28--32 ની જારી છે / કિંમત : 1,50,000 રાખેલ છે / એસેમ્બલ છે / ગામ : ખીરસરા રણમલજી જોવા મળશે. Mo . 9408945298.


₹ 150000

સ્થળ : ખીરસરા (રણમલજી),લોધીકા,રાજકોટ

મીની ટ્રેક્ટર
🚜 Swaraj 717 ES ➡️2023/8 મોડલ + 216 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ વન ઓનર 🚜 સ્ટીલ્ટ્રેક 18 ➡️2024/2 મોડલ + 350 કલાક ચલાવેલ ➡️જારી 32/36/40 ➡️ વન ઓનર 50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))➡️ 115 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.