ભોજા ચારણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે સાવ સોજા છે....
એક વાવણી કરી છે.. તમામ જવાબદારી બધી....
બધે માં ચાલુ છે ગાડા મા ચાલુ સાતી માં ચાલુ રપટા માં બધે માં હાકેલા છે..માયગા હાકવા લય જાય છે એટલે વેચી નાખવા છે..બધી તમામ જવાબદારી...