• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
64 no gado Mava...
64 no gado Mava...
64 no gado Mava...
64 no gado Mava...
64 no gado Mava...
64 no gado Mava...
  • Dilip Sinh G. Jadeja

  • Jun 30 '25 07:29 PM

64 no gado Mavaya ni banavat

  • Dilip Sinh G. Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

kapash ma hale 4.5 fut uchai 64 ni lamdai. dava chatava nu shathe


₹ 200000

સ્થળ : રોઝીયા,ધ્રોલ,જામનગર

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 12 મહિના જ વાપરેલ છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું. નોંધ - કિંમત -1,20,000 જે આ કિંમત લખી છે એની આજુબાજુ એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું ખાલી 2થી પાંચ હજારનો જ ઘટાડો થશે. સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.